AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 09 જાન્યુઆરી: વેપારની દૃષ્ટિએ આ સમય લાભકારી, કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ મળશે

Aaj nu Rashifal: દિવસના પહેલા ભાગમાં તમારું મોટા ભાગનું કામ કરવાનો પ્રયાસ કરો. કારણ કે બપોર પછી ગ્રહોની સ્થિતિ કેટલીક અડચણો ઊભી કરી શકે

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 09 જાન્યુઆરી: વેપારની દૃષ્ટિએ આ સમય લાભકારી, કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ મળશે
Horoscope Today Cancer
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 6:08 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કર્ક: તમે રોજબરોજની દિનચર્યામાંથી બહાર નીકળીને તમારી રુચિની પ્રવૃત્તિઓમાં સમય પસાર કરશો. આધ્યાત્મિકતા સાથે જોડાયેલા વિષયોમાં તમારી વિશેષ રુચિ રહેશે. જો પૈતૃક સંપત્તિને લગતી કોઈ સમસ્યા હોય તો કોઈની મધ્યસ્થી દ્વારા તેનો ઉકેલ લાવી શકાય છે.

દિવસના પહેલા ભાગમાં તમારું મોટા ભાગનું કામ કરવાનો પ્રયાસ કરો. કારણ કે બપોર પછી ગ્રહોની સ્થિતિ કેટલીક અડચણો ઊભી કરી શકે છે. ઘરમાં અચાનક મહેમાનોના આવવાથી ખર્ચની સ્થિતિ વધી શકે છે. પરંતુ પરસ્પર સમાધાનથી પણ દરેકને ખુશી મળશે.

વેપારની દૃષ્ટિએ આ સમય સારો છે. કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ મળશે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને એપોઇન્ટમેન્ટ પણ મેળવી શકે છે. નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ અધિકારી મળવાથી ખુશી થશે.

લવ ફોકસઃ- ઘર અને વ્યવસાય વચ્ચે સંતુલન જાળવી રાખવાથી આનંદદાયક વાતાવરણ રહેશે. ડેટિંગ પર જવાની તકો યુવાનો માટે ઉપલબ્ધ થશે.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ મગજના વધુ કામના કારણે માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા વધી શકે છે.

લકી કલર- પીળો લકી અક્ષર – A ફ્રેંડલી નંબર – 3

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">