AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today Sagittarius: ધન રાશિના જાતકોને આજે યોજનાઓને અમલમાં મૂકવા માટે યોગ્ય સમય, દિવસ લાભદાયી રહેશે

Aaj nu Rashifal: આજે તમારી સમસ્યા દૂર થઈ શકે છે. વ્યાપાર પદ્ધતિ અને પ્રણાલીમાં પણ કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે. તમારા કામને ઝડપી બનાવો. પ્રોપર્ટીના ક્ષેત્રમાં કામ કરતા લોકોને લાભ મળશે. તમારી યોજનાઓને અમલમાં મૂકવાનો યોગ્ય સમય છે.

Horoscope Today Sagittarius: ધન રાશિના જાતકોને આજે યોજનાઓને અમલમાં મૂકવા માટે યોગ્ય સમય, દિવસ લાભદાયી રહેશે
Sagittarius
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 6:09 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

ધન રાશિ

તમારા કામને ઝડપી બનાવો. તમારી યોજનાઓને અમલમાં મૂકવાનો યોગ્ય સમય છે. વરિષ્ઠ સદસ્ય તરફથી પૈતૃક સંપત્તિના મામલાઓ ઉકેલવામાં માર્ગદર્શન મળશે.

માતા-પિતાનું માન-સન્માન રાખો. તેમના માર્ગદર્શન અને સલાહને અનુસરો. જો લોન લેવાનો વિચાર છે, તો આજે તમારી સમસ્યા દૂર થઈ શકે છે. બાળકો સાથે પણ થોડો સમય પસાર કરવો જરૂરી છે.

કાર્યસ્થળ પર કોઈ પ્રકારની ચોરી થવાની સંભાવના છે. સાવધાન રહો. તમારી વ્યાપાર પદ્ધતિ અને પ્રણાલીમાં પણ કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે. પ્રોપર્ટીના ક્ષેત્રમાં કામ કરતા લોકોને લાભ મળશે. નોકરિયાત લોકોએ સત્તાવાર પ્રવાસ પર જવું પડશે.

લવ ફોકસ – પારિવારિક મામલાઓને શાંતિથી ડીલ કરો. કારણ કે વાદ-વિવાદને કારણે વાતાવરણ બગડશે. પ્રેમ સંબંધોમાં સમય ન બગાડો.

સાવચેતી – સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેવા માટે ધ્યાન કરો. તેનાથી તણાવ અને ડિપ્રેશન જેવી પરિસ્થિતિઓમાંથી રાહત મળશે.

લકી કલર – લાલ

લકી અક્ષર – N

લકી નંબર – 3

ભક્તિના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">