AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today Aries: મેષ રાશિના જાતકોને આજે ગ્રહોની સ્થિતિ સારી રહેશે, વિવાહિત સંબંધોમાં મધુરતા રહેશે

Aaj nu Rashifal: સ્પર્ધાના યુગમાં વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધારો કરવાની જરૂર છે. વ્યવસાયની સૌથી નાની બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લો. સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ અને સાથ રહેશે.

Horoscope Today Aries: મેષ રાશિના જાતકોને આજે ગ્રહોની સ્થિતિ સારી રહેશે, વિવાહિત સંબંધોમાં મધુરતા રહેશે
Aries
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 6:01 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મેષ રાશિ

ગ્રહોની સ્થિતિ સુખદ રહેશે. પ્રયાસ કરતા રહો, કારણ કે આજે તમે તમારી મહેનત અને સમજણથી જે ઈચ્છો છો તે પ્રાપ્ત કરી શકશો. નજીકના લોકો સાથે લાભદાયી યોજનાઓની ચર્ચા થશે. મનોરંજક કાર્યક્રમ પણ યોજાશે.

વાદ-વિવાદને કારણે સંબંધોમાં કડવાશ આવી શકે છે. બેદરકારી અને વિલંબ જેવી નકારાત્મક બાબતો પર સંયમ રાખો. આપણી આ આદતોને કારણે કામ પણ અધૂરા રહી જશે. કોઈપણ નિર્ણય તરત લેવાનો પ્રયાસ કરો.

સ્પર્ધાના યુગમાં વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધારો કરવાની જરૂર છે. વ્યવસાયની સૌથી નાની બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લો. સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ અને સાથ રહેશે. નોકરી કરતા લોકોને તેમની ઈચ્છા મુજબ કામનો બોજ મળવાથી રાહત થશે.

લવ ફોકસ – વિવાહિત સંબંધોમાં મધુરતા રહેશે. યુવકો પણ પોતાના પ્રેમપ્રકરણને લઈને સંયમિત અને ગંભીર રહેશે.

સાવચેતી – સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. ખાવા-પીવા પર સંયમ રાખો. આમ કરવાથી તમે સ્વસ્થ અને ઉર્જાવાન રહેશો.

લકી કલર – લીલો

લકી અક્ષર – B

લકી નંબર – 5

ભક્તિના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">