ક્યાં સુધી બચશે પાકિસ્તાન ?, પુલવામા હુમલાની રણનીતિમાં પાકિસ્તાની સેનાનો પણ હતો મહત્વનો ભાગ

પુલવામા હુમલા પર એક મોટો ખુલાસો થયો છે. પુલવામા હુમલા પહેલા POKમાં જૈશ અને હિઝબુલના આતંકીઓની મીટિંગ કરવામાં આવી હતી. યૂનાઈટેડ જિહાદ કાઉન્સિલની આ બેઠકમાં હિઝબુલ મુજાહિદીનનો ચીફ સૈયદ સલાઉદ્દીન અને મસૂદ અઝહર પણ સામેલ હતો. 25થી 27 ડિસેમ્બર સુધી સલાઉદ્દીને LOC પર સરદારી લોન્ચ પેડ પર આ બેઠક કરી હતી. TV9 Gujarati Web Stories […]

ક્યાં સુધી બચશે પાકિસ્તાન ?, પુલવામા હુમલાની રણનીતિમાં પાકિસ્તાની સેનાનો પણ હતો મહત્વનો ભાગ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 23, 2019 | 2:03 PM

પુલવામા હુમલા પર એક મોટો ખુલાસો થયો છે. પુલવામા હુમલા પહેલા POKમાં જૈશ અને હિઝબુલના આતંકીઓની મીટિંગ કરવામાં આવી હતી.

યૂનાઈટેડ જિહાદ કાઉન્સિલની આ બેઠકમાં હિઝબુલ મુજાહિદીનનો ચીફ સૈયદ સલાઉદ્દીન અને મસૂદ અઝહર પણ સામેલ હતો. 25થી 27 ડિસેમ્બર સુધી સલાઉદ્દીને LOC પર સરદારી લોન્ચ પેડ પર આ બેઠક કરી હતી.

TV9 Gujarati

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જૈશ લશ્કર અને હિઝબુલના 20 આતંકીઓએ એક સાથે બેસીને કાશ્મીરમાં હુમલાની રણનીતિ તૈયાર કરી હતી. પાકિસ્તાની સેનાના મેજર મીર કાસિમ પણ આંતકીઓની આ બેઠકમાં સામેલ હતો. આ મીટિંગ પછી સલાઉદ્દીન પાકિસ્તાની સેનાના ઇન્ફન્ટ્રી બ્રિગેડમાં જઈને બ્રિગેડિયરને મળ્યો હતો. સલાઉદ્દીને જાન્યુઆરીમાં જૈશના મૌલાના દાનિશ અને અબ્દુલ્લા બલૂચની સાથે બેસીને મોટા હુમલાની પ્લાનિંગ કરી હતી.

આ પણ વાંચો : પુલવામા હુમલા પર વિદ્યા બાલને આપી પ્રતિક્રિયા,હવે સમય આવી ગયો છે કે તમામ લોકો માટે દેશ સૌથી પહેલાં હોવો જોઇએ

ત્યારે પાકિસ્તાનના સેનાના ચીફ કમાર જાવેદ બાાજવાએ થોડાં દિવસ પહેલા કહ્યું કે સમાજમાં ખિલાફતની હવે કોઈ જગ્યા નથી, અમે જેહાદના નામે ખુબ મોટા વિભાગને કટ્ટર બનાવી ચૂકયા છે. અમે તેમને હથિયારો અને રાજકીય શક્તિઓ આપીને મજબુત કર્યા છે અને હવે તેમને ખાલી એટલે નથી છોડી શકતા કારણ કે અમે તેમાથી ઘણાંને પસંદ નથી કરતા. અમે 40 વર્ષ પહેલાં જે વાવેતર કર્યું હતું, તેનો પાક હવે કાપી રહ્યાં છે.

[yop_poll id=1738]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">