AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરી ફોર્મ ભરી શકશે કે નહીં ? અમદાવાદ સેશન્સ કોર્ટમાં આવતીકાલે ચુકાદો

મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવા મુદ્દે વિપુલ ચૌધરીએ કરેલી અરજી પર શુક્રવારે ચુકાદો આવશે. ઉમેદવારી ફોર્મ ભરવા દેવાની મંજૂરી માટે વિપુલ ચૌધરીએ કરેલી અરજી પર અમદાવાદ સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. અને કોર્ટે આવતીકાલ પર ચુકાદો અનામત રાખ્યો છે. આવતીકાલે એ સ્પષ્ટ થઈ જશે કે વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ […]

મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરી ફોર્મ ભરી શકશે કે નહીં ?  અમદાવાદ સેશન્સ કોર્ટમાં આવતીકાલે ચુકાદો
| Updated on: Dec 17, 2020 | 9:59 PM
Share

મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવા મુદ્દે વિપુલ ચૌધરીએ કરેલી અરજી પર શુક્રવારે ચુકાદો આવશે. ઉમેદવારી ફોર્મ ભરવા દેવાની મંજૂરી માટે વિપુલ ચૌધરીએ કરેલી અરજી પર અમદાવાદ સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. અને કોર્ટે આવતીકાલ પર ચુકાદો અનામત રાખ્યો છે. આવતીકાલે એ સ્પષ્ટ થઈ જશે કે વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકશે કે નહીં. વિપુલ ચૌધરીએ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે કે રિમાન્ડ દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવા દેવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ સરકારે તેની સામે વાંધો ઉઠાવ્યો છે. મહત્વનું છે કે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 20 ડિસેમ્બર છે.

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">