કોણ છે એ વ્યક્તિ જેને અરવિંદ કેજરીવાલને જાહેરમાં થપ્પડ મારી દીધી?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાહેરમાં થપ્પડ મારનાર યુવકની ઓળખ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલને એક રેલીમાં પ્રચાર વખતે શનિવારના રોજ યુવકે થપ્પડ મારી દીધી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે દિલ્હીની લોકસભા સીટના મોતીનગર ખાતે ખુલ્લી જીપમાં પ્રચાર કરી રહ્યાં હતા ત્યારે એક યુવકે આવીને તેમને થપ્પડ મારી દીધી હતી. આ પહેલી વખત […]

કોણ છે એ વ્યક્તિ જેને અરવિંદ કેજરીવાલને જાહેરમાં થપ્પડ મારી દીધી?
Follow Us:
| Updated on: May 04, 2019 | 2:42 PM

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાહેરમાં થપ્પડ મારનાર યુવકની ઓળખ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલને એક રેલીમાં પ્રચાર વખતે શનિવારના રોજ યુવકે થપ્પડ મારી દીધી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે દિલ્હીની લોકસભા સીટના મોતીનગર ખાતે ખુલ્લી જીપમાં પ્રચાર કરી રહ્યાં હતા ત્યારે એક યુવકે આવીને તેમને થપ્પડ મારી દીધી હતી. આ પહેલી વખત નથી કે કેજરીવાલ પર હુમલો થયો હોય તેમની પર અગાઉ વિવિધ પ્રકારે 12 જેટલાં હુમલા થયા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્દિક બાદ દિલ્હીમાં પોતાના ઉમેદવારનો પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલને ખુલ્લી જીપમાં થપ્પડ, કહ્યું કે આ રાજનૈતિક પાર્ટીના લોકોએ કર્યો હુમલો

પોલીસે આ યુવકની ધરપકડ અને તેનું નામ સુરેશ છે. સુરેશ કૈલાસ પાર્કમાં રહે છે અને તે સ્પેર પાર્ટનું કામ કરે છે. હાલમાં પોલીસે તેની અટકાયત કરી છે અને મોતીનગર પોલીસ સ્ટેશનમાં તેને લઈ જવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછ બાદ જ જાણી શકાશે છે કે 33 વર્ષના સુરેશે શા માટે એક મુખ્યમંત્રી પર પોતાનો હાથ ઉપાડ્યો?

આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ સુરક્ષાનો ટોપલો મોદી સરકાર પર ઢોળી દીધો છે અને રોષ ઠાલવતા કહ્યું કે શું મોદી અને અમિત શાહી કેજરીવાલની હત્યા કરી દેવા માગે છે?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">