West Bengal Election 2021 Opinion Poll LIVE: બંગાળમાં ભાજપ-ટીએમસીને જોરદાર ટક્કર આપશે, બે બેઠકથી મમતા બહુમત ચુકશે

West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021ની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યની સત્તામાં બેઠેલી તૃણમુલ કોંગ્રેસ ફરીથી સરકાર બનાવવા માટે જોર શોરથી પ્રચાર કરી રહી છે. બીજી તરફ ભાજપા પણ રાજ્યમાં સત્તા મેળવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.

West Bengal Election 2021 Opinion Poll LIVE: બંગાળમાં ભાજપ-ટીએમસીને જોરદાર ટક્કર આપશે, બે બેઠકથી મમતા બહુમત ચુકશે
West Bengal Election 2021 Opinion Poll LIVE

|

Mar 24, 2021 | 6:57 PM

West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021ની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યની સત્તામાં બેઠેલી તૃણમુલ કોંગ્રેસ ફરીથી સરકાર બનાવવા માટે જોર શોરથી પ્રચાર કરી રહી છે. બીજી તરફ ભાજપા પણ રાજ્યમાં સત્તા મેળવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. એવામાં સ્થાનિક વોટર્સનું શું કહેવું છે તે જાણવા માટે TV9 ભારતવર્ષે જનતા સાથે વાતચીત કરી અને ફાઈનલ પોલ તૈયાર કર્યો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 24 Mar 2021 06:22 PM (IST)

  West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળમાં કોને કેટલી બેઠકો મળશે ?

  West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળમાં કોને કેટલી બેઠકો મળશે ? કુલ બેઠકો – 294 ટીએમસી – 146 ભાજપ – 122 (કોંગ્રેસ-લેફ્ટ-આઇએસએફ) 23 અન્ય – 3

 • 24 Mar 2021 06:17 PM (IST)

  West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળમાં કોને કેટલા મત મળશે ?

  West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળમાં કોને કેટલા મત મળશે ? ટીએમસી – 39.6% ભાજપ – 37.1% કોંગ્રેસ લેફ્ટ આઇએસએફ 17.4% અન્ય – 5.9%

 • 24 Mar 2021 06:15 PM (IST)

  West Bengal Election 2021 Opinion Poll LIVE: મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જીના કામને કેવું માનો છો ?

  West Bengal Election 2021 Opinion Poll LIVE: મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જીના કામને કેવું માનો છો ? સારું 57% ખરાબ 43%

 • 24 Mar 2021 06:03 PM (IST)

  West Bengal Election 2021 Opinion Poll LIVE: સિંગુર બેઠક કઇ પાર્ટી જીતી રહી છે ?

  West Bengal Election 2021 Opinion Poll LIVE: સિંગુર બેઠક કઇ પાર્ટી જીતી રહી છે ? ટીએમસી 43.6% ભાજપ 34.7% કોંગ્રેસ- લેફ્ટ -આઇએસએફ 9.1% કહી ના શકાય 12.6%

 • 24 Mar 2021 06:00 PM (IST)

  West Bengal Election 2021 Opinion Poll LIVE: છ દિવસમાં નંદીગ્રામનો મુડ કેટલો બદલાયો ?

  West Bengal Election 2021 Opinion Poll LIVE: છ દિવસમાં નંદીગ્રામનો મુડ કેટલો બદલાયો ?

  19માર્ચ              24 માર્ચ ટીએમસી           50%                46% ભાજપ               40.7%             36.1% કોંગ્રેસ- લેફ્ટ -આઇએસએફ - 09.3 % 10%

 • 24 Mar 2021 05:55 PM (IST)

  West Bengal Election 2021 Opinion Poll LIVE: કંઇ પાર્ટી અત્યારે નંદીગ્રામ બેઠક જીતી રહી છે ?

  West Bengal Election 2021 Opinion Poll LIVE: કંઇ પાર્ટી અત્યારે નંદીગ્રામ બેઠક જીતી રહી છે ?

  1. ટીએમસી 46% 2. ભાજપ 36. 1% 3 કોંગ્રેસ- લેફ્ટ -આઇએસએફ - 10% 4 કહી ના શકાય 7.9 %

 • 24 Mar 2021 05:49 PM (IST)

  West Bengal Election 2021 Opinion Poll LIVE: તમારા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ-લેફ્ટ અબ્બાસ સિદ્દિકીના ગઠબંધનનના ઉમેદવારોને સારા માનો છો ?

  West Bengal Election 2021 Opinion Poll LIVE: તમારા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ-લેફ્ટ અબ્બાસ સિદ્દિકીના ગઠબંધનનના ઉમેદવારોને સારા માનો છો ? હા 33. 6% ના 33.3 % ના કહી શકાય : 33.1 %

 • 24 Mar 2021 05:42 PM (IST)

  West Bengal Election 2021 Opinion Poll LIVE: શું તમે તમારા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવારોને સારા માનો છો ?

  West Bengal Election 2021 Opinion Poll LIVE: શું તમે તમારા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવારોને સારા માનો છો ? હા 41.5% ના 33.4% કહી ના શકાય 25.1%

 • 24 Mar 2021 05:41 PM (IST)

  West Bengal Election 2021 Opinion Poll LIVE: શું તમે તમારા વિધાનસભા ક્ષેત્રમાં ટીએમસી ઉમેદવારોને સારા માનો છો ?

  West Bengal Election 2021 Opinion Poll LIVE: શું તમે તમારા વિધાનસભા ક્ષેત્રમાં ટીએમસી ઉમેદવારોને સારા માનો છો ? હા 42.3% ના 34.3% કહી ના શકાય 23.4%

 • 24 Mar 2021 05:32 PM (IST)

  West Bengal Election 2021 Opinion Poll LIVE: શું શુભેન્દુ અધિકારીના ભાજપમાં જવાથી ટીએમસીને નુકશાન થશે ?

  West Bengal Election 2021 Opinion Poll LIVE: શું શુભેન્દુ અધિકારીના ભાજપમાં જવાથી ટીએમસીને નુકશાન થશે ?

  સૌથી વધારે 34. 5 % થોડો ઘણો 15.4 % બિલ્કુલ નહિં : 39.9 % ના કહી શકાય : 10.2 %

 • 24 Mar 2021 05:30 PM (IST)

  West Bengal Election 2021 Opinion Poll LIVE: કોંગ્રેસ -લેફ્ટ અબ્બાસ સિદ્દિકીનું ગઠબંધન ટીએમસીને નુકશાન પહોંચાડશે ?

  West Bengal Election 2021 Opinion Poll LIVE: કોંગ્રેસ -લેફ્ટ અબ્બાસ સિદ્દિકીનું ગઠબંધન ટીએમસીને નુકશાન પહોંચાડશે ?

  સૌથી વધારે 31. 3% થોડો ઘણો 21.7 % બિલ્કુલ નહિં : 28.8 % ના કહી શકાય : 18.2 %

 • 24 Mar 2021 05:21 PM (IST)

  West Bengal Election 2021 Opinion Poll LIVE: મમતા બેનર્જી સરકાર પર તૃષ્ટિકરણના આરોપથી સહમત છો ?

  West Bengal Election 2021 Opinion Poll LIVE: મમતા બેનર્જી સરકાર પર તૃષ્ટિકરણના આરોપથી સહમત છો ?

  બિલકુલ સહમત  39. 3 % થોડા- ઘણા સહમત 15.4 % બિલકુલ સહમત નહિં  28.9 % ના કહી શકાય  9.9 %

 • 24 Mar 2021 05:16 PM (IST)

  West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળમાં વડા પ્રધાનની મેગા રેલીથી ભાજપને કેટલો ફાયદો થશે ?

  West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની મેગા રેલીથી ભાજપને કેટલો ફાયદો થશે ?

  સૌથી વધારે 41 % થોડો ઘણો 11.7 % બિલ્કુલ નહિં : 37.4 % ના કહી શકાય : 9.9 %

 • 24 Mar 2021 05:03 PM (IST)

  West Bengal Election 2021 Opinion Poll LIVE: બંગાળના લોકોનો મૂડ કેવો છે ?

  West Bengal Election 2021 Opinion Poll LIVE: બંગાળના લોકોનો મૂડ કેવો છે ?

  પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે 27 માર્ચથી મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ આવતીકાલે અથવા ગુરુવારે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ટીવી 9 ભારત વર્ષે બંગાળના લોકોનો મૂડ શું છે તે જાણવા પ્રયાસ કર્યો. આ અંતિમ ઓપિનિયન પોલ ટૂંક સમયમાં તમારી પાસે આવશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati