રાજ્યસભાના 250માં સત્રના દિવસે માર્શલની નવી વર્દીને લઈ સર્જાયો વિવાદ, આર્મીના પૂર્વ અધિકારીએ નોંધાવ્યો વિરોધ

|

Nov 18, 2019 | 6:24 PM

રાજ્યસભાના 250માં સત્રની શરૂઆતથી સાથે સભાપતિના આસનનો નજારો કઈક બદલાયેલો નજર આવી રહ્યો હતો. આ ફેરફાર એટલા માટે લાગી રહ્યો હતો કારણ કે, સભાપતિની મદદ માટે હાજર માર્શલની નવી યુનિફોર્મ સભાનું નવું સ્વરૂપ જોવા મળ્યું હતું. Web Stories View more તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો 132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત […]

રાજ્યસભાના 250માં સત્રના દિવસે માર્શલની નવી વર્દીને લઈ સર્જાયો વિવાદ, આર્મીના પૂર્વ અધિકારીએ નોંધાવ્યો વિરોધ

Follow us on

રાજ્યસભાના 250માં સત્રની શરૂઆતથી સાથે સભાપતિના આસનનો નજારો કઈક બદલાયેલો નજર આવી રહ્યો હતો. આ ફેરફાર એટલા માટે લાગી રહ્યો હતો કારણ કે, સભાપતિની મદદ માટે હાજર માર્શલની નવી યુનિફોર્મ સભાનું નવું સ્વરૂપ જોવા મળ્યું હતું.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

સામાન્ય રીતે રાજ્યસભાની શરૂઆત સભાપતિની મદદ કરનારા કલગીદાર પાઘડી પહેરી કોઈ માર્શલ સદનમાં આવી પૂકાર કરે છે. પરંતુ સોમવારે આ માર્શલ એક ખાસ પ્રકારની વર્દીમાં જોવા મળ્યા હતા. આ વર્દી સેનાના અધિકારી જેવી હતી. જેને લઈને વર્દી પર વિવાદ જાગી ગયો છે. આર્મીના પૂર્વ ચીફ સહિત ઘણા પૂર્વ સેનાના અધિકારીએ વિરોધ નોંધાવ્યો છે.

પૂર્વ આર્મી ચીફે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂ અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહને ટ્વીટર પર ટેગ સાથે આ મામલે એકશન લેવા માગ કરી છે.

Next Article