AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તર ગુજરાતનાં પ્રવાસે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ, ફરી એકવાર વિધાનસભાની 182 બેઠક જીતવાનો કર્યો દાવો, કહ્યું 25 હજારથી નીચે લીડ નહી ખપે, જે 4 બેઠક ભાજપ ક્યારેય નથી જીતી તે પણ જીતીને બતાવીશું

ઉત્તર ગુજરાતના પ્રવાસના અંતિમ દિવસે ફરી એકવાર  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને સંબોધનમાં કહ્યું હતું કે વિધાનસબાની 182 બેઠક ભાજપે જીતવાની છે અને તમામ પર 25000થી ઓછી લીડ મંજુર નથી સાથે જ 4 બેઠક કે જે ભાજપ ક્યારેય નથી જીતી શક્યું તે પણ જીતવાનો સંકલ્પ કાર્યકરો પાસે લેવડાવ્યો હતો. જણાવવું રહ્યું કે આગળ પણ આ […]

ઉત્તર ગુજરાતનાં પ્રવાસે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ, ફરી એકવાર વિધાનસભાની 182 બેઠક જીતવાનો કર્યો દાવો, કહ્યું 25 હજારથી નીચે લીડ નહી ખપે, જે 4 બેઠક ભાજપ ક્યારેય નથી જીતી તે પણ જીતીને બતાવીશું
https://tv9gujarati.in/uttar-gujarat-na…a-maate-no-daavo/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:19 PM
Share

ઉત્તર ગુજરાતના પ્રવાસના અંતિમ દિવસે ફરી એકવાર  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને સંબોધનમાં કહ્યું હતું કે વિધાનસબાની 182 બેઠક ભાજપે જીતવાની છે અને તમામ પર 25000થી ઓછી લીડ મંજુર નથી સાથે જ 4 બેઠક કે જે ભાજપ ક્યારેય નથી જીતી શક્યું તે પણ જીતવાનો સંકલ્પ કાર્યકરો પાસે લેવડાવ્યો હતો. જણાવવું રહ્યું કે આગળ પણ આ દાવો પાટીલ કરી ચુક્યા છે અને અર 182 બેઠક નથી જીતી શકાતી તો તેમણે રાજીનામું આપી દેવાની પણ વાત કરી હતી ત્યારે જોવાનું એ રહે છે કે ભાજપનાં વના વરાયેલા આ પ્રદેશ પ્રમુખ બાજપનાં કાર્યકરોમાં કેટલો ઉત્સાહનો સંચાર કરી શકે છે. આજે ગાંધીનગર થી સીધા ડૉ નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે પહોચ્યા હતા જ્યાં ફરી એકવાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સ્વાગત કરવા ઉમટ્યા હતા અને સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા. પાટીલે અપેક્ષિત કાર્યકર્તાઓ અને સીનીયર કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">