પ્રેમની નિશાની અને વિશ્વની અજાયબી તાજમહેલને જોવા પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અને ગાંધી આશ્રમ બાદ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે આગ્રા પહોંચ્યા છે. આગ્રામાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પહોંચ્યા હતા. જે બાદ તુરંત તાજ મહેલને જોવા માટે ટ્રમ્પનો પરિવાર પહોંચ્યો હતો. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે ફોટો પડાવ્યા હતા. અને મન ભરી તાજ મહેલની […]

પ્રેમની નિશાની અને વિશ્વની અજાયબી તાજમહેલને જોવા પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ
Follow Us:
| Updated on: Feb 24, 2020 | 12:35 PM

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અને ગાંધી આશ્રમ બાદ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે આગ્રા પહોંચ્યા છે. આગ્રામાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પહોંચ્યા હતા. જે બાદ તુરંત તાજ મહેલને જોવા માટે ટ્રમ્પનો પરિવાર પહોંચ્યો હતો. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે ફોટો પડાવ્યા હતા. અને મન ભરી તાજ મહેલની સુંદરતાને નિહાળી હતી. તો ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી ઈવાન્કા ટ્રમ્પ પણ પોતાના પતિ સાથે છે. ઈવાન્કા અને જેરેડ કુશનરે પણ પ્રેમની આ નિશાની નિહાળી હતી. અમેરિકાના અનેક રાષ્ટ્રપ્રમુખો ભારત આવ્યા છે. પરંતુ ખાસ વાત એ છે કે, ભારતની આ સુંદર પ્રેમની નિશાનીને નિહાળ્યા વગર કોઈ જતું નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચોઃ ટ્ર્મ્પ તો ભારતીય સિનેમા પર થઈ ગયા ફિદા, આ બે ફિલ્મના નામ સાથે કર્યા ભારોભાર વખાણ

ત્યારે અમેરિકાના હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પોતાના પરિવાર સાથે પ્રેમની આ નિશાની જોવા માટે આગ્રા પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ દિલ્હી ખાતે પહોંચશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેનો પરિવાર આવતીકાલે પણ દિલ્હીમાં છે. જ્યાં દિલ્હીની સ્કુલની મુલાકાતે પણ મેલાનિયા ટ્રમ્પ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">