AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવા શૈક્ષણિક સત્રથી જ શાળા શરૂ કરવા, ધો. 1થી 8મા માસ પ્રમોશન આપવા સરકારની વિચારણા

ધો. 9થી 12ની પરિક્ષા યોજવા, બોર્ડની પરીક્ષાના ફોર્મ જાન્યુઆરીથી ભરાવાની સંભાવના ગુજરાતમાં આગામી વર્ષના શૈક્ષણિક સત્રથી જ શાળાઓ શરૂ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ચાલુ વર્ષે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અને ધોરણ 9થી 12ની પરિક્ષા યોજવા સરકાર વિચારણા કરી રહી હોવાનુ સૂત્રો જણાવી રહ્યાં છે. કોરોનાકાળમાં ધોરણ […]

નવા શૈક્ષણિક સત્રથી જ શાળા શરૂ કરવા, ધો. 1થી 8મા માસ પ્રમોશન આપવા સરકારની વિચારણા
| Updated on: Dec 21, 2020 | 12:03 PM
Share

ધો. 9થી 12ની પરિક્ષા યોજવા, બોર્ડની પરીક્ષાના ફોર્મ જાન્યુઆરીથી ભરાવાની સંભાવના

ગુજરાતમાં આગામી વર્ષના શૈક્ષણિક સત્રથી જ શાળાઓ શરૂ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ચાલુ વર્ષે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અને ધોરણ 9થી 12ની પરિક્ષા યોજવા સરકાર વિચારણા કરી રહી હોવાનુ સૂત્રો જણાવી રહ્યાં છે. કોરોનાકાળમાં ધોરણ 1થી 8ના વર્ગો શરૂ કરવામાં આવે તો સંભવ છે કે બાળકોને કોરોનાનુ સંક્રમણ લાગી શકે છે. જ્યારે 9થી 12ના વિદ્યાર્થીઓને સોશ્યલ ડિસ્ટન્સ સાથે પરિક્ષા લઈ શકાશે.જાન્યુઆરી 2021થી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષા માટેના ફોર્મ ભરવાનું શરૂ કરાશે.

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">