Surat : કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઇને નારાજગી, શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખના ધરણાં

Surat : કોંગ્રેસ કાર્યાલય બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન માટે ટિકિટ ફાળવણીને લઈને નારાજગી હતી.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 06, 2021 | 3:19 PM

Surat : કોંગ્રેસ કાર્યાલય બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન માટે ટિકિટ ફાળવણીને લઈને નારાજગી હતી. સુરત શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખે ધરણા કરીને દર્શાવ્યો હતો વિરોધ. કોંગ્રેસમાં વર્ષોથી વફાદાર અને નિષ્ઠાપૂર્વક કામ કરતા કાર્યકરોને ટિકિટ ન આપી હોવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. “આયાતી ઉમેદવારના કારણે પક્ષને નુકસાન થશે” તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">