AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં 10 લાખ મહિલાઓને રાજ્ય સરકાર આપશે 1 લાખ સુધીની ઝીરો ટકાના દરે લોન

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે, મહિલા કલ્યાણ યોજના જાહેર કરી છે. મહિલા કલ્યાણ યોજના હેઠળ, ઝીરો ટકા વ્યાજે 10 લાખથી વધુ માતાઓ બહેનોને લોન ધિરાણ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ 17મી સપ્ટેમ્બરથી મહિલા કલ્યાણ યોજના ગુજરાતમાં લાગુ પડશે. રાજ્યમાં 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મળશે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ […]

ગુજરાતમાં 10 લાખ મહિલાઓને રાજ્ય સરકાર આપશે 1 લાખ સુધીની ઝીરો ટકાના દરે લોન
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 4:54 PM
Share

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે, મહિલા કલ્યાણ યોજના જાહેર કરી છે. મહિલા કલ્યાણ યોજના હેઠળ, ઝીરો ટકા વ્યાજે 10 લાખથી વધુ માતાઓ બહેનોને લોન ધિરાણ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ 17મી સપ્ટેમ્બરથી મહિલા કલ્યાણ યોજના ગુજરાતમાં લાગુ પડશે.

રાજ્યમાં 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મળશે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજનામાં લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખની લોન કેધિરાણ, રાજ્યની સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. ગુજરાત સરકાર આ યોજના હેઠળ કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે.

ટુંક સમયમાં જ બેંકો સાથે આ યોજના અંગેના એમઓયુ કરવામાં આવશે તેવી પણ જાહેરાત ગુજરાત સરકારે કરી છે. નોંધાયેલ મહિલા જૂથને આ યોજનાનો લાભ મળશે. જેમાં 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે અને તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોના 50 હજાર, અને શહેરી ક્ષેત્રના 50 હજાર મળી કુલ 1 લાખ મહિલા જૂથોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

ગ્રામીણ વિસ્તારોમાં યોજનાનું અમલીકરણ ગ્રામવિકાસ વિભાગના ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા કરાશે, જ્યારે શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગનું ગુજરાત અર્બન લાઇવલી હુડ મિશન કરશે અમલ.

આ પણ વાંચોઃઅમદાવાદમાંથી 1 કરોડનુ MD ડ્રગ્સ પકડ્યુ, પોલીસ કર્મી સહિત 4 ઝડપાયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
g clip-path="url(#clip0_868_265)">