AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાંથી 1 કરોડનુ MD ડ્રગ્સ પકડ્યુ, પોલીસ કર્મી સહિત 4 ઝડપાયા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે, સીટીએમ વિસ્તારમાંથી રૂપિયા એક કરોડની કિંમતનો, MD ડ્ર્ગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, અમદાવાદ શહેરમાં MD ડ્ર્ગ્સના જથ્થાની હેરાફેરી, પોલીસ કર્મીને સાથે રાખીને જ કરવામાં આવતી હતી. ક્રાઈમ બ્રાન્ચે, ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા પોલીસ કર્મચારી સહીત કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે. આ લોકો અમદાવાદ શહેરમાં છેલ્લા એક […]

અમદાવાદમાંથી 1 કરોડનુ MD ડ્રગ્સ પકડ્યુ, પોલીસ કર્મી સહિત 4 ઝડપાયા
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 4:54 PM
Share

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે, સીટીએમ વિસ્તારમાંથી રૂપિયા એક કરોડની કિંમતનો, MD ડ્ર્ગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, અમદાવાદ શહેરમાં MD ડ્ર્ગ્સના જથ્થાની હેરાફેરી, પોલીસ કર્મીને સાથે રાખીને જ કરવામાં આવતી હતી. ક્રાઈમ બ્રાન્ચે, ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા પોલીસ કર્મચારી સહીત કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે. આ લોકો અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાથી સુવ્યવસ્થિત રીતે MD ડ્ર્ગ્સના જથ્થાની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચોઃસુરતના સાડીના વેપારીનો કંગનાને અનોખો સપોર્ટ, સાડી ઉપર કંગના ફોટો છાપી, કંગનાને મણિકર્ણિકા-ઝાસીની રાણી દર્શાવી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
g clip-path="url(#clip0_868_265)">