કોર્ટની સીમા આકાશ સુધી, અહીંયા કોઈ આવીને PM બનવા પણ કહીં શકે: SC

મહારાષ્ટ્રની રાજનીતિ હવે ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટના દ્વારા સુધી પહોંચી ગયી છે. ભાજપે જે રીતે સરકાર બનાવી અને રાજ્યપાલે જે આદેશ આપ્યો તેને પડકારતી અરજી શીવસેના-એનસીપી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી છે. 24 નવેમ્બરના રોજ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને બંને તરફથી ધારદાર દલીલો કોર્ટમાં કરવામાં આવી હતી. Web Stories View […]

કોર્ટની સીમા આકાશ સુધી, અહીંયા કોઈ આવીને PM બનવા પણ કહીં શકે: SC
Follow Us:
| Updated on: Nov 24, 2019 | 12:35 PM

મહારાષ્ટ્રની રાજનીતિ હવે ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટના દ્વારા સુધી પહોંચી ગયી છે. ભાજપે જે રીતે સરકાર બનાવી અને રાજ્યપાલે જે આદેશ આપ્યો તેને પડકારતી અરજી શીવસેના-એનસીપી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી છે. 24 નવેમ્બરના રોજ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને બંને તરફથી ધારદાર દલીલો કોર્ટમાં કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ NCPના નેતા અને નાયબ મુખ્યપ્રધાન અજીત પવારની એન્ટ્રી

ભાજપ તરફથી મુકુલ રોહતગીએ દલીલ કરી હતી અને તો બીજી બાજુ મનુ સિંઘવીએ દલીલ કરી હતી. કોર્ટમાં રોહતગીએ સવાલ ઉઠાવ્યો કે આ અરજીને હાલ સ્વીકારવામાં ન આવે તો કોર્ટે કહ્યું કે ‘સ્કાય ઈઝ લિમિટ ફોર સુપ્રીમકોર્ટ’ અને સુપ્રીમ કોર્ટમાં કોઈપણ કંઈપણ માગી શકે છે. કોઈ વ્યક્તિ પોતાને વડાપ્રધાન બનવા માટે કહી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ કોર્ટે પોતાના મર્યાદાને લઈને સીધો જ જવાબ આપી દીધો છે કે તેમની પાસે કોઈ પણ આવી શકે છે અને કોઈપણ બાબતે પોતાની વાત મુકી શકે છે. જો કોઈને વડાપ્રધાન બનવું હોય તો પણ તે કોર્ટમાં આવી શકે છે અને કોર્ટેને કહી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">