AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BUDGET 2019 : શૅર બજારે વધાવ્યું બજેટ, ટૅક્સ છૂટની જાહેરાત થતા જ સેંસેક્સમાં મોટો ઉછાળો

બજેટ અને શૅર બજાર વચ્ચે સીધું કનેક્શન હોય છે. સવારથી બજેટ પર શૅર બજારની નજર હતી. નાણા પ્રધાન પીયૂષ ગોયલે જ્યારે બજેટ રજૂ કરવાનું શરુ કર્યું, તે પહેલા શૅર બજારમાં સુસ્તીનો માહોલ હતો. નાણા પ્રધાને વિગતવાર અનેક ક્ષેત્રો માટે જાહેરાતો અને જોગવાઇઓનો ઉલ્લેખ કર્યો, ત્યાં સુધી પણ શૅર બજારમાં કરંટ જોવા ન મળ્યો. પરંતુ બજેટ […]

BUDGET 2019 : શૅર બજારે વધાવ્યું બજેટ, ટૅક્સ છૂટની જાહેરાત થતા જ સેંસેક્સમાં મોટો ઉછાળો
| Updated on: Feb 01, 2019 | 7:56 AM
Share

બજેટ અને શૅર બજાર વચ્ચે સીધું કનેક્શન હોય છે. સવારથી બજેટ પર શૅર બજારની નજર હતી.

નાણા પ્રધાન પીયૂષ ગોયલે જ્યારે બજેટ રજૂ કરવાનું શરુ કર્યું, તે પહેલા શૅર બજારમાં સુસ્તીનો માહોલ હતો.

નાણા પ્રધાને વિગતવાર અનેક ક્ષેત્રો માટે જાહેરાતો અને જોગવાઇઓનો ઉલ્લેખ કર્યો, ત્યાં સુધી પણ શૅર બજારમાં કરંટ જોવા ન મળ્યો.

પરંતુ બજેટ પ્રવચનના અંતે જેવી જ આ જાહેરાત થઈ કે ટૅક્સ સ્લૅબમાં સુધારો કરવામાં આવશે, શૅર બજાર દોડી ગયું.

નાણા પ્રધાને આવકવેરા મુક્તિ મર્યાદા અઢી લાખતી વધારી 5 લાખ રૂપિયાની જાહેરાત કરતા જ સેંસેક્સમાં કરંટ આવ્યો અને તે 500 અંકની ઊપર પહોંચી ગયું. નિફ્ટીએ પણ લાંબી છલાંગ લગાવતા 10,950ની સપાટી પાર કરી લીધી.

આ જાહેરાતના થોડાક જ કલાકો બાદ શૅર બજારે પહેલા 400 અંકોનો ઉછાળો નોંધાવ્યો અને હવે તે 500 અંકોને પાર કરી ગયું છે. નિફ્ટીમાં પણ 150 અંકોનો ઉછાળો જોવા મળ્યો.

[yop_poll id=”962″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">