VIDEO: શરદ પવારના બદલાયા સૂર? ‘ભાજપ-શિવસેના પોતાનો રસ્તો જાતે નક્કી કરે’
મહારાષ્ટ્રમાં સરકાર કોણ બનાવશે તેને લઈને કોકડું હાલમાં ગુંચવાયેલું છે. રાજ્યમાં સરકાર બનાવવાને લઈ NCP અને કોંગ્રેસની વચ્ચે ચર્ચાઓ અને બેઠકો ચાલી રહી છે. ત્યારે NCPના પ્રમુખ શરદ પવારે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું […]
મહારાષ્ટ્રમાં સરકાર કોણ બનાવશે તેને લઈને કોકડું હાલમાં ગુંચવાયેલું છે. રાજ્યમાં સરકાર બનાવવાને લઈ NCP અને કોંગ્રેસની વચ્ચે ચર્ચાઓ અને બેઠકો ચાલી રહી છે. ત્યારે NCPના પ્રમુખ શરદ પવારે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે ભાજપ અને શિવસેના તથા કોંગ્રેસ અને NCPએ સાથે ચૂંટણી લડી હતી. ભાજપ અને શિવસેના પોતાનો રસ્તો જાતે નક્કી કરે અને અમે અમારી રાજનીતિ કરીશું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો