શાહીનબાગ વિરોધ પર કરી પોસ્ટ, ભાજપના નેતાને 1 કરોડ રુપિયાની માનહાનિની નોટિસ

શાહીનબાગ ખાતે સીએએ કાયદાના વિરોધમાં એક પ્રદર્શન ચાલી રહ્યું છે, આ પ્ર્દર્શનને લઈને દેશભરમાં ચર્ચા છે. આ પ્રદર્શનના વિવિધ વીડિયો પણ વાઈરલ થઈ રહ્યાં છે. આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભાજપ આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ પણ શેર કર્યો. કથિત રીતે માલવિયાએ આ વીડિયોમાં 500-500 રુપિયા મહિલાઓને મળી રહ્યાં છે તેવો દાવો કર્યો હતો. જેને […]

શાહીનબાગ વિરોધ પર કરી પોસ્ટ, ભાજપના નેતાને 1 કરોડ રુપિયાની માનહાનિની નોટિસ
Follow Us:
| Updated on: Jan 21, 2020 | 11:48 AM

શાહીનબાગ ખાતે સીએએ કાયદાના વિરોધમાં એક પ્રદર્શન ચાલી રહ્યું છે, આ પ્ર્દર્શનને લઈને દેશભરમાં ચર્ચા છે. આ પ્રદર્શનના વિવિધ વીડિયો પણ વાઈરલ થઈ રહ્યાં છે. આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભાજપ આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ પણ શેર કર્યો. કથિત રીતે માલવિયાએ આ વીડિયોમાં 500-500 રુપિયા મહિલાઓને મળી રહ્યાં છે તેવો દાવો કર્યો હતો. જેને લઈને શાહીનબાગની મહિલાઓએ 1 કરોડના માનહાનીના દાવા સાથે નોટિસ મોકલી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   અમદાવાદની APMC માં લીંબુના મહત્તમ ભાવ રહ્યા રૂ.400, જાણો જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતમાં નાગરિકતા સુધારા કાયદાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ અમિત માલવિયા પર તેમની છબીને નુકસાન પહોંચાડવા, આંદોલનને લઈને ખોટો ભ્રમ ફેલાવવો તે અંગે નોટિસ મોકલવામાં આવી છે. આમ આ દાવાને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">