રાજીનામું આપવાને લઈને રાહુલ ગાંધી અડગ, કોંગ્રેસ વર્કિગ કમિટીની યોજાઈ શકે છે બીજી બેઠક ,જુઓ VIDEO

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની થયેલી કારમી હાર બાદ અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની જીદ રાહુલ ગાંધીએ પકડી છે. જેને લઈ cwcની વધુ એક બેઠક આગામી 4 દિવસોમાં મળી શકે છે. Rahul firm on resigning, asks #Congress leaders to find his replacement#TV9News pic.twitter.com/mfRUmu3eAA Web Stories View more આજનું રાશિફળ તારીખ : 22-12-2024 નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને […]

રાજીનામું આપવાને લઈને રાહુલ ગાંધી અડગ, કોંગ્રેસ વર્કિગ કમિટીની યોજાઈ શકે છે બીજી બેઠક ,જુઓ VIDEO
Follow Us:
| Updated on: May 28, 2019 | 4:10 AM

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની થયેલી કારમી હાર બાદ અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની જીદ રાહુલ ગાંધીએ પકડી છે. જેને લઈ cwcની વધુ એક બેઠક આગામી 4 દિવસોમાં મળી શકે છે.

મહત્વનું છે કે એક તરફ રાહુલ ગાંધી અધ્યક્ષપદ છોડવાની જીદ પર અડગ છે ત્યારે પાર્ટીના નેતાઓ તેમને મનાવવાના પ્રયાસો પણ હાથ ધરી શકે છે. ત્યારે જોવું એ રહેશે કે રાહુલ ગાંધી રાજીનામુ આપે છે? કે પછી પાર્ટીના નેતાઓના મંતવ્યો જાણી પોતાનું મનોબળ તોડે છે. તેમની જગ્યાએ કોઈ બીજાની પણ અધ્યક્ષ પદે પસંદગી થઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
g clip-path="url(#clip0_868_265)">