AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આતા માઝી સટકલી… આલી રે આલી… આતા પૉલિટિક્સચી બારી આલી, આજના સૌથી મોટા ફિલ્મી વિલન પ્રકાશ રાજે કરી રાજકારણમાં આવવાની જાહેરાત

જાણીતા અભિનેતા પ્રકાશ રાજે મંગળવારે રાજકારણમાં એન્ટ્રી કરવાની ઔપચારિક જાહેરાત કરી દિધી. આ જાહેરાત સાથે જ તેમણે લોકસભા ચૂંટણી 2019 અપક્ષ તરીકે લડવાની પણ જાહેરાત કરી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા પ્રકાશ રાજે રાજકારણમા એન્ટ્રી મારવાની આ જાહેરાત ટ્વિટર પર કરી. પ્રકાશ રાજે ટ્વીટ કર્યું, ‘સૌને નવા વર્ષની શુભેચ્છા. નવી શરુઆત અને જવાબદારીઓ. આપના સમર્થનથી […]

આતા માઝી સટકલી... આલી રે આલી... આતા પૉલિટિક્સચી બારી આલી, આજના સૌથી મોટા ફિલ્મી વિલન પ્રકાશ રાજે કરી રાજકારણમાં આવવાની જાહેરાત
| Updated on: Jan 01, 2019 | 2:37 PM
Share

જાણીતા અભિનેતા પ્રકાશ રાજે મંગળવારે રાજકારણમાં એન્ટ્રી કરવાની ઔપચારિક જાહેરાત કરી દિધી. આ જાહેરાત સાથે જ તેમણે લોકસભા ચૂંટણી 2019 અપક્ષ તરીકે લડવાની પણ જાહેરાત કરી છે.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા પ્રકાશ રાજે રાજકારણમા એન્ટ્રી મારવાની આ જાહેરાત ટ્વિટર પર કરી.

પ્રકાશ રાજે ટ્વીટ કર્યું, ‘સૌને નવા વર્ષની શુભેચ્છા. નવી શરુઆત અને જવાબદારીઓ. આપના સમર્થનથી હું આગામી લોકસભા ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડીશ. સંસદીય વિસ્તારની વિગત ટૂંકમાં જ… સંસદમાં અબકી બાર જનતા કી સરકાર.’

નોંધનીય છે કે પ્રકાશ રાજ અનેક વખત કેન્દ્રની મોદી સરકારની ટીકાઓ કરતા રહ્યાં છે. પત્રકાર ગૌરી લંકેશની હત્યા બાદ ન્યાયની માંગણી કરનારાઓમાં પ્રકાશ રાજ પણ સામેલ હતાં. પ્રકાશ રાજે દાવો પણ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવાના કારણે બૉલીવુડમાં તેમને ફિલ્મો મળવી બંધ થઈ ગઈ છે.

[yop_poll id=431]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">