IAS-IPS પ્રોબેશન અધિકારીઓને પીએમ મોદીનું સંબોધન, કહ્યું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી કામ કરો

પીએમ મોદી સરદાર જયંતિ નિમિત્તે ગુજરાતના પ્રવાસે છે. દેશના આઈએએસ અને આઈપીએસ પ્રોબ્રેશન અધિકારીઓને તેઓએ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરી શકાય તેમ છે.  એક અધિકારી તરીકે પ્રામાણિક હોવાની વાત પણ મોદીએ કરી હતી. આ સિવાય અધિકારીઓને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કામ કરવાની સલાહ પણ વડાપ્રધાને આપી હતી. […]

IAS-IPS પ્રોબેશન અધિકારીઓને પીએમ મોદીનું સંબોધન, કહ્યું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી કામ કરો
Follow Us:
| Updated on: Oct 31, 2019 | 12:05 PM

પીએમ મોદી સરદાર જયંતિ નિમિત્તે ગુજરાતના પ્રવાસે છે. દેશના આઈએએસ અને આઈપીએસ પ્રોબ્રેશન અધિકારીઓને તેઓએ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરી શકાય તેમ છે.  એક અધિકારી તરીકે પ્રામાણિક હોવાની વાત પણ મોદીએ કરી હતી. આ સિવાય અધિકારીઓને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કામ કરવાની સલાહ પણ વડાપ્રધાને આપી હતી. તમારી સામે જેટલી મોટી તક છે એટલી જ મોટી જવાબદારી છે એમ પણ પ્રોબેશન અધિકારીઓની સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો  :  અક્ષય કુમારે દીકરી નિતારા સાથે ઝુંપડીમાં જઈ ગોળ અને રોટલીની મજા માણી, કહ્યું ‘મળી જીવનની મોટી શિખામણ’

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">