AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ કચ્છમાં ભૂકંપ વખતે અસંભવને સંભવ કરી બતાવ્યું : CM રૂપાણી

PM નરેન્દ્ર મોદી એક દિવસીય કચ્છ મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાનના આગમનનું ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણીએ મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન પહેલા ગુજરાતના સીએમ રૂપાણીએ સંબોધન કર્યું હતું.   સીએમ રૂપાણીએ પોતાના સંબોધનમાં વડાપ્રધાનની કાર્યશૈલીના વખાણ કર્યા અને કચ્છના વિકાસને યાદ કર્યો. અને, કચ્છના વિકાસમાં વડાપ્રધાનના યોગદાનની પ્રશંસા કરી હતી. કચ્છના ભૂકંપને યાદ કરી સીએમ […]

PM મોદીએ કચ્છમાં ભૂકંપ વખતે અસંભવને સંભવ કરી બતાવ્યું : CM રૂપાણી
| Updated on: Dec 15, 2020 | 4:22 PM
Share

PM નરેન્દ્ર મોદી એક દિવસીય કચ્છ મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાનના આગમનનું ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણીએ મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન પહેલા ગુજરાતના સીએમ રૂપાણીએ સંબોધન કર્યું હતું.

સીએમ રૂપાણીએ પોતાના સંબોધનમાં વડાપ્રધાનની કાર્યશૈલીના વખાણ કર્યા અને કચ્છના વિકાસને યાદ કર્યો. અને, કચ્છના વિકાસમાં વડાપ્રધાનના યોગદાનની પ્રશંસા કરી હતી. કચ્છના ભૂકંપને યાદ કરી સીએમ રૂપાણીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપ વખતે જે અસંભવ હતું તેને સંભવ કરી બતાવ્યું છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">