AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યસભામાં SPG બિલ પાસ, કોંગ્રેસે કર્યું વોકઆઉટ તો અમિત શાહે આપ્યા જવાબ

લોકસભામાં એસપીજી બિલ પાસ થઈ ગયું છે. મોદી સરકારે એસપીજી બિલમાં પાંચમું સંશોધન કર્યું છે. આ બિલ પહેલાં ભારતમાં કુલ 4 લોકોને એસપીજી સુરક્ષા આપવામાં આવતી હતી. હવે માત્ર વડાપ્રધાનને જ આ સુરક્ષા મળી શકશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   ગાંધી પરિવારની વાત કરીએ તો […]

રાજ્યસભામાં SPG બિલ પાસ, કોંગ્રેસે કર્યું વોકઆઉટ તો અમિત શાહે આપ્યા જવાબ
| Updated on: Dec 03, 2019 | 4:09 PM
Share

લોકસભામાં એસપીજી બિલ પાસ થઈ ગયું છે. મોદી સરકારે એસપીજી બિલમાં પાંચમું સંશોધન કર્યું છે. આ બિલ પહેલાં ભારતમાં કુલ 4 લોકોને એસપીજી સુરક્ષા આપવામાં આવતી હતી. હવે માત્ર વડાપ્રધાનને જ આ સુરક્ષા મળી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગાંધી પરિવારની વાત કરીએ તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને આ સુરક્ષા આપવામાં આવતી હતી. મોદી સરકારે કાયદામાં સંશોધન કર્યું છે અને એસપીજી સુરક્ષા વડાપ્રધાન માટે જ રાખી છે.

કોંગ્રેસનો ગુસ્સો આ બિલના લીધે દેખાયો હતો. રાજ્યસભામાં આ બિલને લઈને કોંગ્રેસે વોકઆઉટ કરી દીધું હતું. આ બાજુ અમિત શાહે પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને કહ્યું હતું કે એસપીજી સુરક્ષા ગાંધી પરિવાર માટે જ કેમ? અમને પરિવાર સાથે કોઈ વાંધો નથી પણ પરિવારવાદ સાથે છે. અમિત શાહે કહ્યું કે આપણે લોકશાહીમાં છીએ. એસપીજી સુરક્ષાને કોઈ સિમ્બોલ કે સ્ટેટસ ગણવી ના જોઈએ. ગાંધી પરિવારની સુરક્ષા પાછી ખેંચવામાં આવી નથી, સુરક્ષા બદલવામાં આવી છે. વધુમાં અમિત શાહે ઉમેર્યું કે આ બિલ કોઈ જ રાજનીતિક મંશા સાથે લાવવામાં આવ્યું નથી.

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">