બાળકને દત્તક લેવા માટે જીએસટી ચૂકવવો પડતો હતો, જાણો શું ફેરફાર થયો?

ભારતમાં જીએસટી લાગુ થવાથી એક દેશમાં એક ટેક્સની વ્યવસ્થા અસ્તિત્ત્વમાં આવી. તમને કોઈ કહે કે બાળકને દત્તક લેવું હોય તો જીએસટી ભરવો પડે તો કેવું લાગે? બાળકને દત્તક લેવા માટે ફીની સાથે જીએસટી પહેલાં ભરવો પડતો હતો. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન […]

બાળકને દત્તક લેવા માટે જીએસટી ચૂકવવો પડતો હતો, જાણો શું ફેરફાર થયો?
Follow Us:
| Updated on: Nov 01, 2019 | 4:17 PM

ભારતમાં જીએસટી લાગુ થવાથી એક દેશમાં એક ટેક્સની વ્યવસ્થા અસ્તિત્ત્વમાં આવી. તમને કોઈ કહે કે બાળકને દત્તક લેવું હોય તો જીએસટી ભરવો પડે તો કેવું લાગે? બાળકને દત્તક લેવા માટે ફીની સાથે જીએસટી પહેલાં ભરવો પડતો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   BMCએ ‘CM આદિત્ય ઠાકરે’ એવું લખાણ લખેલાં પોસ્ટર્સને હટાવ્યા, જુઓ VIDEO

કોઈ બાળકને દત્તક લેવાની પ્રક્રિયાને એક વ્યવહાર માનવામાં આવતો અને તેની પર ટેક્સ લાગતો. ભારતમાં બાળકને દત્તક લેવાની ફી 40 હજાર રુપિયા છે. આ રકમની સાથે જીએસટી અલગથી વસૂલવામાં આવતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નેરુલ ચેરીટેબલ ટ્ર્સ્ટે આ બાબતે ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ્સમાં દલીલ કરી અને કહ્યું કે બાળક કોઈ વસ્તુ નથી કે તેની કોઈ પ્રકારનો ટેક્સ લેવામાં આવે. બાળક જે માતા-પિતા દત્તક લે છે તેને કોઈ જ પ્રકારની સેવા આપતું નથી જેના લીધે કોઈ ટેક્સ લેવો જોઈએ નહીં. આથી અંતિમ ફેંસલો આવ્યો કે દત્તક બાળક લેવા માટે કોઈ જ જીએસટી લગાડવામાં આવશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">