AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021-22: નિર્મલા સીતારામને સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો સાથે પાંચમી Pre-Budget ચર્ચા કરી

નાણાં પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2021-22ના સામાન્ય બજેટને લઈને વિવિધ ક્ષેત્રના દિગ્ગ્જ્જો સાથે બજેટ પૂર્વ ચર્ચા કરી રહ્યા છે. કોરોનાવાયરસ સંકટના કારણે બજેટ પહેલાની તમામ મીટિંગ્સ ઓનલાઈન કરવામાં આવી રહી છે. દેશના ટોચના ઉદ્યોગકારો સાથે પૂર્વબજેટ ચર્ચા બાદ બજેટની રૂપરેખા તૈયાર કરવા માટે આજે સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી . નાણાં મંત્રાલયે […]

Budget 2021-22: નિર્મલા સીતારામને સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો સાથે પાંચમી Pre-Budget  ચર્ચા કરી
FM Nirmala Sitharaman (File Image)
Ankit Modi
| Edited By: | Updated on: Dec 17, 2020 | 7:22 PM
Share

નાણાં પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2021-22ના સામાન્ય બજેટને લઈને વિવિધ ક્ષેત્રના દિગ્ગ્જ્જો સાથે બજેટ પૂર્વ ચર્ચા કરી રહ્યા છે. કોરોનાવાયરસ સંકટના કારણે બજેટ પહેલાની તમામ મીટિંગ્સ ઓનલાઈન કરવામાં આવી રહી છે. દેશના ટોચના ઉદ્યોગકારો સાથે પૂર્વબજેટ ચર્ચા બાદ બજેટની રૂપરેખા તૈયાર કરવા માટે આજે સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી .

Discussed with social sector experts for budget

નાણાં મંત્રાલયે ટિ્‌વટ કર્યું હતું કે બજેટ 2021 ને લઈ નિર્મલા સીતારમણ આજે સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો અને પ્રતિનિધિઓ સાથે 5 મી પ્રિ – બજેટ કન્સલ્ટેશન કરશે. નાણા સચિવ ડો.એ.બી. પાંડે, નાણાં મંત્રાલયના સચિવ તરુણ બજાજ અને કે.વી. સુબ્રમણ્યમ આ ચર્ચામાં ઉપસ્થિત રહેશે. આ વર્ષે નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ જાહેર કરશે.

The third aatma nirbhar bharat package started to implement rapidly : FM

આ અગાઉ સોમવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઉદ્યોગકારો સાથેની ચર્ચામાં આત્મનિર્ભર ભારત પેકેજીસની વિગતવાર ચર્ચા કરી હતી. આ ચર્ચામાં અનેક મંત્રાલયો અને વિભાગોના સચિવો હાજર રહ્યા હતા. નાણાં મંત્રાલયે તેની સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યું છે કે તમામ સંબંધિત વિભાગોએ ત્રીજી સ્વનિર્ભર ભારત પેકેજ ઝડપથી લાગુ કરવાનું શરૂ કર્યું છે અને તેની નિયમિત સમીક્ષા અને દેખરેખ રાખવામાં આવી રહી છે.

Even after the Fiscal Deficit, there will be no deduction in Public Expenditure: Nirmala sitaraman

નાણાં મંત્રાલય 2021 ના ​​બજેટમાં ખર્ચમાં વધારો જાહેર કરી શકે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં અર્થવ્યવસ્થામાં સુધારો થશે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે રાજકોષીય ખોટ પછી પણ જાહેર ખર્ચમાં કોઈ ઘટાડો થશે નહીં. સરકારી કંપનીઓને મૂડી ખર્ચ વધારવા માટે કહેવામાં આવશે. જો સરકાર તેના કરતા વધુ ખર્ચ કરશે તો જીડીપીમાં તીવ્ર વધારો થવાની અપેક્ષા વધશે.

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">