નિર્ભયા કેસમાં ફાંસી ટાળવાનો ફરી એક પ્રયત્ન, જાણો દોષી મુકેશે કોર્ટમાં શું કરી અરજી?

નિર્ભયાના ચારેય દોષિતોને 20 માર્ચે ફાંસીએ લટકાવવાનું ડેથ વોરંટ જાહેર થઇ ચૂક્યું છે. મુકેશે ફાંસીથી બચવા વધુ એક દાવ ખેલ્યો છે. મુકેશે સુપ્રીમ કોર્ટમાં ફરી ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે.  મુકેશ પોતાના વકીલ પર આરોપ લગાવ્યો છે કે વકીલે નથી જણાવ્યું હતું કે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા માટે ત્રણ વર્ષ સુધીનો સમય હોય છે. મને […]

નિર્ભયા કેસમાં ફાંસી ટાળવાનો ફરી એક પ્રયત્ન, જાણો દોષી મુકેશે કોર્ટમાં શું કરી અરજી?
Follow Us:
| Updated on: Mar 06, 2020 | 5:24 PM

નિર્ભયાના ચારેય દોષિતોને 20 માર્ચે ફાંસીએ લટકાવવાનું ડેથ વોરંટ જાહેર થઇ ચૂક્યું છે. મુકેશે ફાંસીથી બચવા વધુ એક દાવ ખેલ્યો છે. મુકેશે સુપ્રીમ કોર્ટમાં ફરી ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે.  મુકેશ પોતાના વકીલ પર આરોપ લગાવ્યો છે કે વકીલે નથી જણાવ્યું હતું કે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા માટે ત્રણ વર્ષ સુધીનો સમય હોય છે. મને મૌલિક અધિકારથી વંચિત રાખવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

2012 Delhi gang-rape case: The four convicts to be executed on 3rd March at 6 AM

આ પણ વાંચો :   ગુજરાતમાં કોરોના વાઈરસના કેટલા કેસ? જાણો આરોગ્ય વિભાગની કેવી છે તૈયારી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેને મૌલિક અધિકારથી વંચિત રાખવામાં આવ્યો છે. આ કારણે જ તેને રિટ કરવાની ફરજ પડી છે. લિમિટેશન એક્ટની ધારા 137માં અરજી કરવાની સમય સીમા નક્કી છે. તેમાં 3 વર્ષનો સમય આપવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો ક્યૂરેટિવ પીટીશન દાખલ કરવા માટે 3 વર્ષનો સમયગાળો હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ મુકેશે આ વખતે ફાંસીથી બચવા માટે પોતાના જ વકીલ પર આરોપ લગાવી દીધો છે. આમ કોર્ટની સામે માગણી કરવામાં આવી છે કે તમામ કાર્યવાહી રદ કરવામાં આવે અને ક્યૂરેટિવ પીટીશનની સાથે અન્ય કાયદાકીય ઉપચારોનો ઉપયોગની તેને મંજૂરી આપવામાં આવે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">