કર્ણાટકમાં યેદિયુરપ્પા ચોથીવાર મુખ્યમંત્રી તરીકે આજે સાંજે 6:00 વાગે લેશે શપથ

ભારતીય જનતા પાર્ટીના બી.એસ. યેદિયુરપ્પા આજે સવારે 10:00 વાગે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા પહોંચ્યા હતા. મુલાકાતમાં યેદિયુરપ્પાએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. મુલાકાત બાદ યેદિયુરપ્પાએ કહ્યું છે કે તેઓ આજે સાંજે 6:00 વાગે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સાથે યેદિયુરપ્પાએ 31 જુલાઈ સુધીમાં વિધાનસભામાં બહુમતી સાબીત કરવી પડશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

કર્ણાટકમાં યેદિયુરપ્પા ચોથીવાર મુખ્યમંત્રી તરીકે આજે સાંજે 6:00 વાગે લેશે શપથ
Follow Us:
| Updated on: Jul 26, 2019 | 6:47 AM

ભારતીય જનતા પાર્ટીના બી.એસ. યેદિયુરપ્પા આજે સવારે 10:00 વાગે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા પહોંચ્યા હતા. મુલાકાતમાં યેદિયુરપ્પાએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. મુલાકાત બાદ યેદિયુરપ્પાએ કહ્યું છે કે તેઓ આજે સાંજે 6:00 વાગે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સાથે યેદિયુરપ્પાએ 31 જુલાઈ સુધીમાં વિધાનસભામાં બહુમતી સાબીત કરવી પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

યેદિયુરપ્પાએ 105 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સોંપ્યો છે અને જણાવ્યું છે કે, તેમને વિધાયક દળના નેતા ચૂંટી લેવામાં આવ્યા છે. 24 જુલાઈએ કર્ણાટક વિધાનસભામાં કુમારસ્વામીની સરકાર વિશ્વાસ પ્રસ્તાવ પાસ કરી શકી ન હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">