AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મંજૂરી વિના નાગરિકતા કાયદાનો વિરોધ, 300 મહિલા સામે પોલીસ ફરિયાદ

દિલ્હીના શાહીનબાગની જેમ મુંબઈમાં નાગપાડા ખાતે મુસ્લિમ મહિલાઓ નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહી છે.  26 જાન્યુઆરીની મધરાતથી આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.  આ પ્રદર્શનના કારણે ત્યાં રસ્તો બનાવી શકાય તેમ નથી અને કામ અટકી ગયું છે. જેના લીધે આંદોલનકારી 300થી વધારે મહિલાની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સિવાય સરકારની પરવાનગી વિના […]

મંજૂરી વિના નાગરિકતા કાયદાનો વિરોધ, 300 મહિલા સામે પોલીસ ફરિયાદ
નાગપાડા, મુંબઈ
| Updated on: Feb 08, 2020 | 5:43 PM
Share

દિલ્હીના શાહીનબાગની જેમ મુંબઈમાં નાગપાડા ખાતે મુસ્લિમ મહિલાઓ નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહી છે.  26 જાન્યુઆરીની મધરાતથી આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.  આ પ્રદર્શનના કારણે ત્યાં રસ્તો બનાવી શકાય તેમ નથી અને કામ અટકી ગયું છે. જેના લીધે આંદોલનકારી 300થી વધારે મહિલાની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સિવાય સરકારની પરવાનગી વિના આ પ્રદર્શન ચાલી રહ્યું હોવાથી અને મહિલાઓ વિરોધ કરી રહી હોવાથી અંતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   જાણો મુંબઈ ભાજપના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ શકે છે, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">