મોરબી ભાજપમાં ભંગાણ? હળવદની સરકારી હોસ્પિટલમાં ભાજપના બે જૂથ વચ્ચે બબાલ

હળવદની સરકારી હોસ્પિટલમાં ભાજપના બે જૂથ વચ્ચે બબાલ થઈ છે. MLA પરસોત્તમ સાબરીયા અને પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાનું ગ્રુપ સામસામે આવી ગયું. સાંસદ મહેન્દ્ર મુંજપરા અને MLAની હાજરીમાં કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ત્યારે વાતાવરણ ગરમાતા દર્દીઓ હોસ્પિટલની બહાર દોડી આવ્યા. ત્યારે આ દશ્યો દર્શાવી રહ્યા છે કે મોરબી ભાજપમાં ક્યાંક વિવાદ વકર્યો છે.   […]

મોરબી ભાજપમાં ભંગાણ? હળવદની સરકારી હોસ્પિટલમાં ભાજપના બે જૂથ વચ્ચે બબાલ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:52 PM

હળવદની સરકારી હોસ્પિટલમાં ભાજપના બે જૂથ વચ્ચે બબાલ થઈ છે. MLA પરસોત્તમ સાબરીયા અને પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાનું ગ્રુપ સામસામે આવી ગયું. સાંસદ મહેન્દ્ર મુંજપરા અને MLAની હાજરીમાં કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ત્યારે વાતાવરણ ગરમાતા દર્દીઓ હોસ્પિટલની બહાર દોડી આવ્યા. ત્યારે આ દશ્યો દર્શાવી રહ્યા છે કે મોરબી ભાજપમાં ક્યાંક વિવાદ વકર્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">