જાણો કેમ લોકો કેન્દ્ર સરકારના વેરિફાઈડ ટિકટોક એકાઉન્ટથી નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે?

ભારતમાં સરકાર દ્વારા આત્મનિર્ભર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને લોકોને કહેવામાં આવ્યું છે કે સ્થાનિક વસ્તુઓની ખરીદી કરો. જો કે સોશિયલ મીડિયામાં એક ટીકટોક એકાઉન્ટને લઈને ભારે ચર્ચા છે. ભારત સરકારના @mygovindia નામના ઓફિશીયલ એકાઉન્ટને લઈને વિવાદ છેડાયો છે. થોડા જ સમયમાં આ એકાઉન્ટ 800Kથી વધારે ફોલોઅર્સ નોંંધાયા છે અને તેના લીધે એવું પણ […]

જાણો કેમ લોકો કેન્દ્ર સરકારના વેરિફાઈડ ટિકટોક એકાઉન્ટથી નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 4:15 PM

ભારતમાં સરકાર દ્વારા આત્મનિર્ભર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને લોકોને કહેવામાં આવ્યું છે કે સ્થાનિક વસ્તુઓની ખરીદી કરો. જો કે સોશિયલ મીડિયામાં એક ટીકટોક એકાઉન્ટને લઈને ભારે ચર્ચા છે. ભારત સરકારના @mygovindia નામના ઓફિશીયલ એકાઉન્ટને લઈને વિવાદ છેડાયો છે. થોડા જ સમયમાં આ એકાઉન્ટ 800Kથી વધારે ફોલોઅર્સ નોંંધાયા છે અને તેના લીધે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે એકાઉન્ટ વધારે જૂનું નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારત અને ચીન વચ્ચે સીમાને લઈને વિવાદ છેડાયો છે. ચીન સતત ભારતના હિસ્સા પર કબ્જો કરવા ઈચ્છે છે અને પોતાના ગણાવે છે. જો કે ભારત આ વિવાદને વાતચીતથી ઉકેલવા ઈચ્છે છે. બંને દેશ વચ્ચે શાંતિવાર્તા તો થઈ રહી છે પણ એકબીજાના હજારો સૈનિકો સરહદ પર તૈનાત કરી દેવાયા છે. જેના લીધે એક તણાવની સ્થિતિ છે. ચીન ભારતને કહીં રહ્યું છે કે ભારતે રોડનું નિર્માણકાર્ય રોકવું જોઈએ. જો કે ભારત પોતાની સીમામાં થઈ રહેલાં નિર્માણકાર્યથી ચીનને વાંધો ના હોવો જોઈએ એમ સ્પષ્ટતા કરી ચૂક્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 આ પણ વાંચો :  ભારતીય સેનાની મહત્વની જાણકારી પાકિસ્તાન પહોંચાડી, 3 લોકોની જાસૂસીના ગુનામાં કરાઈ ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લોકો સતત સોશિયલ મીડિયામાં પણ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો મુદો ઉઠાવી રહ્યાં છે. ત્યારે ભારત સરકારના ઓફિશીયલ એકાઉન્ટનો મુદો પણ ચર્ચાઈ રહ્યો છે. ઘણાં લોકોએ સોશિયલ મીડિયામાં ટીકટોક એપમાં ભારતના એકાઉન્ટથી નારાજગી પણ વ્યક્ત કરી છે. જો કે ભારત સરકાર તરફથી આ એકાઉન્ટને લઈને કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બાઈટડાંસ કંપની છે જે ટિકટોકની માલિકી ધરાવે છે અને તે ચાઈનીઝ કંપની છે. આમ કેન્દ્ર સરકારના ટિક ટોક એકાઉન્ટને લઈને સોશિયલ મીડિયામાં વિરોધનો સૂર છેડાયો છે. ભારત સરકારનું આ ટિકટોક એકાઉન્ટ વેરિફાઈડ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">