મેયર બિજલ પટેલ આ વળી નવી 360ની નવી કલમ લાવ્યા, સાયલામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કલમ 370ની જગ્યાએ કલમ 360નો ઉલ્લેખ કર્યો

અમદાવાદના મેયર બિજલ પટેલે ભાંગરો વાટ્યો છે, મેયર બિજલ પટેલે સુરેન્દ્રનગરના સાયલામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કલમ 370ની જગ્યાએ કલમ 360નો ઉલ્લેખ કર્યો. મેયર બિજલ પટેલ ચૂંટણી પ્રચાર દરમિયાન બોલ્યા કે સરકારે 360ની કલમ દૂર કરી છે. ઉલ્લેખનીય છે કે મેયર બિજલ પટેલ અનેક વખત નિવેદનો આપતી વખતે આ પ્રકારે ભૂલ કરી ચૂક્યા છે.   Web […]

મેયર બિજલ પટેલ આ વળી નવી 360ની નવી કલમ લાવ્યા, સાયલામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કલમ 370ની જગ્યાએ કલમ 360નો ઉલ્લેખ કર્યો
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 29, 2020 | 1:43 PM

અમદાવાદના મેયર બિજલ પટેલે ભાંગરો વાટ્યો છે, મેયર બિજલ પટેલે સુરેન્દ્રનગરના સાયલામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કલમ 370ની જગ્યાએ કલમ 360નો ઉલ્લેખ કર્યો. મેયર બિજલ પટેલ ચૂંટણી પ્રચાર દરમિયાન બોલ્યા કે સરકારે 360ની કલમ દૂર કરી છે. ઉલ્લેખનીય છે કે મેયર બિજલ પટેલ અનેક વખત નિવેદનો આપતી વખતે આ પ્રકારે ભૂલ કરી ચૂક્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">