ચેતી જજો! પેએટીએમ KYCના નામે આ ગેંગ લોકો પાસે પડાવી રહી છે પૈસા

અમદાવાદમાં પે-ટીએમનું KYC અપડેટ કરાવવાનું કહી છેતરપિંડી કરતી ગેંગ સક્રીય છે. 3 વ્યક્તિઓ આ પ્રકારની લૂંટના શિકાર બન્યા છે. આ ગેંગ લોકોને KYC અપડેટ કરવાનું કહી, ક્વિન નામની એપ્લિકેશ ડાઉન લોર્ડ કરાવે છે અને 10 રૂપિયાનું મિની રિચાર્જ કરવાનું કહી વગર OTP એ લાખો રૂપિયા ગણતરીના સેકન્ડમાં ટ્રાન્સફર કરી લે છે. લોકો આ ગેંગના શિકાર […]

ચેતી જજો! પેએટીએમ KYCના નામે આ ગેંગ લોકો પાસે પડાવી રહી છે પૈસા
Follow Us:
| Updated on: Dec 18, 2019 | 6:01 PM

અમદાવાદમાં પે-ટીએમનું KYC અપડેટ કરાવવાનું કહી છેતરપિંડી કરતી ગેંગ સક્રીય છે. 3 વ્યક્તિઓ આ પ્રકારની લૂંટના શિકાર બન્યા છે. આ ગેંગ લોકોને KYC અપડેટ કરવાનું કહી, ક્વિન નામની એપ્લિકેશ ડાઉન લોર્ડ કરાવે છે અને 10 રૂપિયાનું મિની રિચાર્જ કરવાનું કહી વગર OTP એ લાખો રૂપિયા ગણતરીના સેકન્ડમાં ટ્રાન્સફર કરી લે છે. લોકો આ ગેંગના શિકાર બની રહ્યાં છે.  આથી જો કેવાયસીના નામે મોબાઈલમાં એપ ડાઉનલોડ કરાવવાનું કહે તે ચેતી જજો નહીં તો તમારા ખાતામાંથી પણ પૈસાની ઉઠાંતરી થઈ શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   કોંગ્રસના ધારાસભ્ય લલિત કગથરાએ ટેકાના ભાવમાં મગફળી ખરીદીને લઈને કર્યા આક્ષેપ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">