પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ PM મોદી સાથે કરી મુલાકાત, આ પ્રસ્તાવ સાથે ભેટમાં આપી આ વસ્તુ

|

Sep 18, 2019 | 12:53 PM

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ દરમિયાન મમતા બેનર્જીએ PM મોદીને મીઠાઈ અને કુર્તો ભેટમાં આપ્યો હતો. તો સાથે મમતા બેનર્જીએ PM મોદીને બંગાળ પધારવાનું આમંત્રણ પણ આપ્યું છે. મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું કે, પ્રધાનમંત્રી સાથે સારી મુલાકાત થઈ છે. PM મોદીના બીજા કાર્યકાલમાં તેમની […]

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ PM મોદી સાથે કરી મુલાકાત, આ પ્રસ્તાવ સાથે ભેટમાં આપી આ વસ્તુ

Follow us on

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ દરમિયાન મમતા બેનર્જીએ PM મોદીને મીઠાઈ અને કુર્તો ભેટમાં આપ્યો હતો. તો સાથે મમતા બેનર્જીએ PM મોદીને બંગાળ પધારવાનું આમંત્રણ પણ આપ્યું છે. મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું કે, પ્રધાનમંત્રી સાથે સારી મુલાકાત થઈ છે. PM મોદીના બીજા કાર્યકાલમાં તેમની સાથે કોઈ મુલાકાત થઈ નહોતી.

તો આ મુલાકાતમાં મમતા બેનર્જીએ બંગાળ માટે 13500 કરોડ રૂપિયાની માગણી પણ કરી છે. અને મહત્વની બાબત એ છે કે, રાજ્યનું નામ બદલવાનો લાંબા સમયથી પ્રસ્તાવ વિલંબિત છે.

Next Article