મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ભાજપને બહુમતિ સાબિત કરી સરકાર બનાવવા આપ્યો સમય

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા રાજ્યપાલે ભાજપને આમંત્રણ આપ્યું છે. દેવેન્દ્ર ફડણવીસને  બહુમતિ સાબિત કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધારે સીટ ભાજપ પાર્ટી પાસે છે અને તેના લીધે પહેલાં સમય એક મોટી પાર્ટી તરીકે ભાજપને આપવામાં આવ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીનો કાર્યકાળ 9 નવેમ્બરના રોજ પુરો થઈ જાય છે. ભાજપ અને […]

મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ભાજપને બહુમતિ સાબિત કરી સરકાર બનાવવા આપ્યો સમય
Follow Us:
| Updated on: Nov 09, 2019 | 3:01 PM

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા રાજ્યપાલે ભાજપને આમંત્રણ આપ્યું છે. દેવેન્દ્ર ફડણવીસને  બહુમતિ સાબિત કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધારે સીટ ભાજપ પાર્ટી પાસે છે અને તેના લીધે પહેલાં સમય એક મોટી પાર્ટી તરીકે ભાજપને આપવામાં આવ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીનો કાર્યકાળ 9 નવેમ્બરના રોજ પુરો થઈ જાય છે. ભાજપ અને શીવસેના વચ્ચે વિવાદ સતત ચાલુ છે. શીવસેના અઢી વર્ષ સુધી ભાજપના સીએમ અને અઢી વર્ષ સુધી તેમના સીએમ એવી શરત પર અડગ છે જ્યારે ભાજપ તેને સ્વીકારવા માટે રાજી નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   વાહ! સાવ કામ નહોતું અને એક વિઝીટીંગ કાર્ડના લીધે સારી નોકરીની ઓફર આવવા લાગી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">