મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ PM Modiને લખ્યો પત્ર, કહ્યુ મરાઠા આરક્ષણનો નિર્ણય તાત્કાલિક લો

મહારાષ્ટ્ર સરકારે મરાઠા આંદોલન અંગે કરેલા નિર્ણય સંદર્ભે સુપ્રિમ કોર્ટે આદેશ આપતા કહ્યુ છે કે, અનામત અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ પાસે છે.  રાજ્ય પાસે નહી. સુપ્રિમ કોર્ટના આ ચૂકાદા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને, મરાઠા અનામત આપવા અંગે નિર્ણય કરવા જણાવ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ PM Modiને લખ્યો પત્ર, કહ્યુ મરાઠા આરક્ષણનો નિર્ણય તાત્કાલિક લો
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ, મરાઠા અનામતની તરફેણમાં નિર્ણય લેવા વડાપ્રધાનને લખ્યો પત્ર
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: May 05, 2021 | 8:18 PM

સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને રદ્દ કર્યા પછી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તાત્તકાલિક આ મામલે તરફેણમાં નિર્ણય લેવા અપીલ કરી છે.  બુધવારે સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત અંગેનો રાજ્ય સરકારના નિર્ણયને ફગાવી દીધો હતો. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ ખાતે એક તાકીદની બેઠક મળી હતી. તે પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાકીદનું નિવેદન આપીને આ અપીલ કરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અપીલ કરતા જણાવ્યુ છે કે,  “અનામત અંગેનો નિર્ણય રાજ્યનો નહીં પરંતુ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિનો છે. સુપ્રીમ કોર્ટે એવું જ કહ્યું છે. તેથી, મરાઠા અનામત અંગે તાત્કાલિક નિર્ણય લેવા હું રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની સામે હાથ જોડી વિનંતી કરુ છું.”  મુખ્યમંત્રીએ મરાઠા આરક્ષણનો બોલ હવે સીધો કેન્દ્ર સરકારની કોર્ટમાં ફેંકી દીધો હોવાથી, મહારાષ્ઠ્રમાં રાજકારણ ગરમાય તેવી સંભાવના છે.

જેથી ઉદ્ધવ ઠાકરેએ હવે આને મહારાષ્ટ્રના ખેડૂત અને પરિશ્રમશીલ સમુદાયનું કમનસીબી ગણાવી છે. સાથે જ તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રએ મરાઠા સમુદાયના આત્મગૌરવને બચાવવા માટે જ અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય વિધાનસભામાં તમામ રાજકીય પક્ષો દ્વારા સર્વાનુમતે લેવામાં આવેલા આ નિર્ણયને હવે સુપ્રીમ કોર્ટે પલટવાર કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, મહારાષ્ટ્ર સરકારને આ અનામત અંગે નિર્ણય લેવાનો અધિકાર નથી.

મહારાષ્ટ્ર સરકારે મરાઠા આંદોલન અંગે કરેલા નિર્ણય સંદર્ભે સુપ્રિમ કોર્ટે આદેશ આપતા કહ્યુ છે કે, અનામત અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ પાસે છે.  રાજ્ય પાસે નહી. સુપ્રિમ કોર્ટના આ ચૂકાદા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને, મરાઠા અનામત આપવા અંગે નિર્ણય કરવા જણાવ્યું છે.  ઉદ્ધવ ઠાકરેના આ પગલાને કારણે, મહારાષ્ટ્રમાં મરાઠા અનામત અંગે રાજનીતિ ગરમાશે.

મરાઠા અનામતને લગતી સમાન ગતિ બતાવો – સીએમ ઠાકરે

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વધુમાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા સાર્વભૌમ છે અને સરકાર લોકોનો અવાજ છે. સરકારે આ નિર્ણય લીધો કારણ કે મરાઠા આરક્ષણ એ મહારાષ્ટ્રના પીડિતોના વિશાળ વર્ગને આક્રોશ હતો, જે એક રીતે, છત્રપતિ શિવાજીનું મહારાષ્ટ્ર પ્રત્યેનું માર્ગદર્શન હતું. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અનામતનો નિર્ણય લેવાનો અધિકાર રાજ્યમાં નહીં પણ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિને છે. એટલા માટે ઉદ્ધુવ ઠાકરેએ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મરાઠા અનામત અંગે તાત્કાલિક નિર્ણય લેવાની વિનંતી કરતો એક પત્ર લખ્યો છે. અગાઉ, શાહબાનો કેસમાં એટ્રોસિટી એક્ટ અને article 370 ના હટાવવાનો મામલે કેન્દ્રએ તાકીદે નિર્ણય લઈને ન્યાય બતાવ્યો છે. આ માટે બંધારણમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તેમણે અપીલ કરી છે કે મરાઠા અનામતને લઈને પણ આ જ ગતિ બતાવવી જોઈએ.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">