AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મતદાનના એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં ફરી ભડકી હિંસા, BJP-TMCના કાર્યકર્તાઓ વચ્ચે થઇ મારામારી

દક્ષિણ 24 પરગના જિલ્લામાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ફરી એક વાર મારામારીની ઘટના સામે આવી છે. બંને પક્ષો વચ્ચે ખૂબ જ લડાઇ થઇ હતી. જેમાં 4 કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. 19મેના રોજ ચૂંટણીના અંતિમ તબક્કાનું લોકસભાની 59 સીટો પર મતદાન યોજાવવાનું છે. મતદાનના એક દિવસ પહેલા શનિવારે પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા ભડકી છે […]

મતદાનના એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં ફરી ભડકી હિંસા, BJP-TMCના કાર્યકર્તાઓ વચ્ચે થઇ મારામારી
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 18, 2019 | 9:13 AM
Share

દક્ષિણ 24 પરગના જિલ્લામાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ફરી એક વાર મારામારીની ઘટના સામે આવી છે. બંને પક્ષો વચ્ચે ખૂબ જ લડાઇ થઇ હતી. જેમાં 4 કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા.

19મેના રોજ ચૂંટણીના અંતિમ તબક્કાનું લોકસભાની 59 સીટો પર મતદાન યોજાવવાનું છે. મતદાનના એક દિવસ પહેલા શનિવારે પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા ભડકી છે અને તેમાં ઘાયલ થયેલા 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ‘અનોખો સંયોગ’ આજના દિવસે 45 વર્ષ પહેલા થયું હતું ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ

ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચેની મારામારીની ઘટના કન્ની પોલીસ ચોકી અંતર્ગત બૈકન્તપુર ગામમાં થઇ હતી. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના સમર્થકો પર લોખંડની પાઇપ અને ડંડાઓથી કાર્યકર્તાઓની ધોલાઇ કરવામાં આવી હતી તેવો આરોપ લગાવવામાં આવ્યો છે.

ભાજપના કાર્યકર્તાઓએ દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસના ‘ગુંડાઓએ’ બંદુક અને ડંડાઓથી તેમને માર્યા છે. આ ઘટનામાં ભાજપના 3 કાર્યકર્તા ઘાયલ થયા છે. આ ઘટનાની બંને પક્ષો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

અત્યારે પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન રવિવારે થવાનું છે ત્યારે આ ઘટના બની છે પરંતુ આ પહેલા પણ તમામ છ તબક્કાના મતદાન વખતે પણ હિંસાની ઘટનાઓ જોવા મળી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">