AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM બનવાના સપના જોનારા ચંદ્રબાબૂ નાયડૂ ચૂંટણી પરિણામો પહેલા કરી રહ્યા છે વિપક્ષ સાથે તોડ-જોડ, ઝડપી તૂફાનની જેમ નિકળ્યા છે દિગ્ગજ નેતાઓને મળવા

તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આંધ્ર પ્રેદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ 23મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપ સામેના મહાગઠબંધનને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સાથેની મુલાકાત પહેલા તેઓએ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સુધાકર રેડ્ડી અને ડી. રાજા […]

PM બનવાના સપના જોનારા ચંદ્રબાબૂ નાયડૂ ચૂંટણી પરિણામો પહેલા કરી રહ્યા છે વિપક્ષ સાથે તોડ-જોડ, ઝડપી તૂફાનની જેમ નિકળ્યા છે દિગ્ગજ નેતાઓને મળવા
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 18, 2019 | 10:20 AM
Share

તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આંધ્ર પ્રેદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ 23મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપ સામેના મહાગઠબંધનને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સાથેની મુલાકાત પહેલા તેઓએ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સુધાકર રેડ્ડી અને ડી. રાજા સાથે પણ મુલાકાત કરી હતી. ચંદ્રબાબૂ ભાજપ વિરોધી મહાગઠબંધન બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

આ પણ વાંચો: મતદાનના એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં ફરી ભડકી હિંસા, BJP-TMCના કાર્યકર્તાઓ વચ્ચે થઇ મારામારી

ચંદ્રબાબૂ શનિવારે દિલ્હીમાં NCP પ્રમુખ શરદ પવાર અને LJD નેતા શરદ યાદવ સાથે પણ મુલાકાત કરવાનો કાર્યક્રમ છે. આ ઉપરાંત સાંજે લખનૌમા BSP પ્રમુખ માયાવતી અને SP પ્રમુખ અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરવાનું આયોજન કરેલ છે.

સૂત્રોના જણાવ્યા મૂજબ ચંદ્રબાબૂની રાહુલ ગાંધી સાથે એક કલાક મુલાકાત ચાલી હતી અને 23મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપ સામે બધી જ પાર્ટીઓને એક સાથે લાવવાની ચર્ચા થઇ હતી. ચંદ્રબાબૂએ કહ્યુ કે ભાજપને સરકાર બનાવવા માટે પૂરતી સીટો નથી મળતી અને તો પણ સરકાર બનાવવા માટે જો દાવો કરે તો તેવી પરિસ્થિતી માટે રણનિતી તૈયાર કરવી પડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">