Banaskantha: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય દાવપેચ, ચૂંટણી પહેલા જ કૉંગ્રેસના ઉમેદવારોને બહાર મોકલાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય દાવપેચથી હવે કૉંગ્રેસ થથરી ઉઠી હોય તેમ લાગી રહ્યું છે. બનાસકાંઠાના ભાભર નગરપાલિકામાં ભાજપ બિનહરીફ થવાનો કૉંગ્રેસને ડર સતાવી રહ્યો છે.

| Updated on: Feb 14, 2021 | 12:22 PM

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય દાવપેચથી હવે કૉંગ્રેસ થથરી ઉઠી હોય તેમ લાગી રહ્યું છે. બનાસકાંઠાના ભાભર નગરપાલિકામાં ભાજપ બિનહરીફ થવાનો કૉંગ્રેસને ડર સતાવી રહ્યો છે. થાનગઢ સહિત કેટલીક પંચાયતોમાં ભાજપ બિનહરીફ થતા કૉંગ્રેસને નુક્સાન થયું છે અને વધુ કોઈ નુક્સાન ન થાય તે માટે ચૂંટણી પહેલા જ ભાભરના ઉમેદવારોને બહાર મોકલી દેવાયા છે. તેઓ ફોર્મ પરત ન ખેંચે તે માટે ફોર્મ પરત ખેંચવાની તારીખ સુધી તેઓ બહાર જ રહેશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">