AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જેમનુ રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ, ખેડૂત આંદોલન ચલાવે છેઃ સી આર પાટીલ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે, ખેડૂત આંદોલન જેમનું રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ ચલાવી રહ્યાં હોવાનું જણાવ્યુ. કેન્દ્રના કૃષિ બીલ સામે ખેડૂતોના આંદોલનને લઈને ભાજપે ગુજરાતમાં કિસાન સંમેલન યોજીને સાચી વિગતોથી વાકેફ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બારડોલીમાં ખેડૂતોને સંબોધીને કૃષિ […]

જેમનુ રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ, ખેડૂત આંદોલન ચલાવે છેઃ સી આર પાટીલ
| Updated on: Dec 17, 2020 | 3:13 PM
Share

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે, ખેડૂત આંદોલન જેમનું રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ ચલાવી રહ્યાં હોવાનું જણાવ્યુ. કેન્દ્રના કૃષિ બીલ સામે ખેડૂતોના આંદોલનને લઈને ભાજપે ગુજરાતમાં કિસાન સંમેલન યોજીને સાચી વિગતોથી વાકેફ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બારડોલીમાં ખેડૂતોને સંબોધીને કૃષિ બીલની જોગવાઈઓ સમજાવી હતી. પાટીલે એપો આક્ષેપ કર્યો હતો કે, જેમનુ રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ આ આંદોલન ચલાવી રહ્યાં છે.

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">