INX મની લોન્ડ્રિંગ મામલે પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ દ્વારા મળ્યા જામીન

TV9 Webdesk12

|

Updated on: Dec 04, 2019 | 3:49 PM

INX મની લોન્ડ્રિંગ મામલે પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળ્યા છે. EDના કેસમાં પણ સુપ્રીમ કોર્ટે પી.ચિદમ્બરમને જામીન મળ્યા છે. 106 દિવસ પછી પી.ચિદમ્બરમને જેલમાંથી બહાર આવ્યા છે. પિતાને લેવા માટે કાર્તિક ચિદમ્બરમ તિહાડ જેલ પહોંચ્યો હતો. જેલમાંથી નીકળીને સૌ પ્રથમ પી.ચિદમ્બરમ સૌ પ્રથમ સોનિયા ગાંધીની મુલાકાતે પહોંચ્યા હતા. #Delhi: Congress leader […]

INX મની લોન્ડ્રિંગ મામલે પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ દ્વારા મળ્યા જામીન

INX મની લોન્ડ્રિંગ મામલે પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળ્યા છે. EDના કેસમાં પણ સુપ્રીમ કોર્ટે પી.ચિદમ્બરમને જામીન મળ્યા છે. 106 દિવસ પછી પી.ચિદમ્બરમને જેલમાંથી બહાર આવ્યા છે. પિતાને લેવા માટે કાર્તિક ચિદમ્બરમ તિહાડ જેલ પહોંચ્યો હતો. જેલમાંથી નીકળીને સૌ પ્રથમ પી.ચિદમ્બરમ સૌ પ્રથમ સોનિયા ગાંધીની મુલાકાતે પહોંચ્યા હતા.

 આ પણ વાંચોઃ સુરત જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર, સુમુલ ડેરીએ કિલો ફેટ દીઠ દૂધના ભાવમાં કર્યો વધારો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોંગ્રેસે પોતાના સમર્થકોને પી.ચિદમ્બરમના સ્વાગત માટે તિહાડ મોકલ્યા હતા. જેને લઈને પી.ચિદમ્બરમ જેલ બહાર આવતાની સાથે કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. ઘણા કોંગ્રેસ નેતા પણ પહોંચ્યા હતા. ભારે ભીડને જોઈને જેલ બહાર સુરક્ષા પણ વધારી દેવાઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati