JUNAGADH : કેશોદમાં ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો, નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખનું રાજીનામુ

JUNAGADH : કેશોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું છે.

| Updated on: Feb 27, 2021 | 7:09 PM

JUNAGADH : કેશોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું છે. કેશોદ પાલિકાના પ્રમુખ યોગેશ સાવલિયાએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. તેમના લાગતા-વળગતાને ટિકિટ ન આપતા તેઓ સ્થાનિક ભાજપ સંગઠન સામે નારાજ હતા. જેથી તેમણે રાજીનામું આપ્યું છે. અને શહેર ભાજપના નવા સંગઠનના હોદ્દેદારો દ્વારા ટિકિટ વહેંચણીની પ્રક્રિયામાં ગોલમાલ કરાઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">