હાર્દિક પટેલ ભલે કોંગ્રેસમાં જોડાઈ ગયા પણ તેમની આ ઈચ્છા તો અધુરી જ રહી ગઈ!

ગુજરાત પાટીદાર નેતા હાર્દિક પટેલ હવે વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલની ઈચ્છા કેશુબાપાના આશીર્વાદ લેવાની હતી પણ કેશુબાપાએ હાર્દિકને મળવાનું ટાળ્યું હતું. TV9 Gujarati   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની […]

હાર્દિક પટેલ ભલે કોંગ્રેસમાં જોડાઈ ગયા પણ તેમની આ ઈચ્છા તો અધુરી જ રહી ગઈ!
Follow Us:
| Updated on: Mar 12, 2019 | 11:59 AM

ગુજરાત પાટીદાર નેતા હાર્દિક પટેલ હવે વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલની ઈચ્છા કેશુબાપાના આશીર્વાદ લેવાની હતી પણ કેશુબાપાએ હાર્દિકને મળવાનું ટાળ્યું હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પાટીદાર નેતા હાર્દિક પટેલ 12 માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાવાના હતા તેવી ચર્ચા ચાલી રહી હતી. આ કોંગ્રેસમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હતા. કેશુબાપા પાટીદાર નેતા અને વડીલ હોવાથી હાર્દિક પટેલને તેના આશીર્વાદ લેવા હતા. હાર્દિક પટેલે કેશુબાપા પાસે મળવાનો સમય માગ્યો હતો તેવું જાણવા મળ્યું છે પણ કેશુબાપાએ આ મુલાકાતને ટાળી દીધી હતી. આમ હાર્દિક પટેલની કેશુબાપાના આશીર્વાદ લેવાની ઈચ્છા તો અધુરી જ રહી ગઈ હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">