Gujarat Local Body Poll 2021: ભાજપે ધારાસભ્યોને સોંપી શહેરી વોર્ડની જવાબદારી, પાર્ટી નુક્શાન કરનારા થશે સસ્પેન્ડ

Gujarat Local Body Poll 2021: ગુજરાતમાં લોકલ ઈલેક્શનને હવે ઓછો સમય રહ્યો છે તે વચ્ચે ભાજપે શહેરી વિસ્તારોમાં વોર્ડની જવાબદારી ધારાસભ્યોને સોંપવામાં આવી છે જ્યારે કે ગ્રામ્ય વિસ્તારોમાં મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. દરેક ધારાસભ્યને પોતાની વિધાનસભાના વોર્ડમાં પેનલને જીતાડવાની જવાબદારી રહેશે.

| Updated on: Feb 12, 2021 | 1:33 PM

Gujarat Local Body Poll 2021: ગુજરાતમાં લોકલ ઈલેક્શનને હવે ઓછો સમય રહ્યો છે તે વચ્ચે ભાજપે શહેરી વિસ્તારોમાં વોર્ડની જવાબદારી ધારાસભ્યોને સોંપવામાં આવી છે જ્યારે કે ગ્રામ્ય વિસ્તારોમાં મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. દરેક ધારાસભ્યને પોતાની વિધાનસભાના વોર્ડમાં પેનલને જીતાડવાની જવાબદારી રહેશે. આ સાથે જ પાર્ટી વિરૂદ્ધ કામગીરી કરનારા નેતાઓ કાર્યકર્તાઓ પર પાર્ટીની નજર રહેશે અને પાર્ટી ને નુકસાન કરનારઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે. ધારાસભ્યોને સોંપવામાં આવેલી કામગીરીનું રોજબરોજ મોનીટરીંગ પણ કરવામાં આવશે. પેટાચૂંટણીની રીતે જ મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રચંડ પ્રચાર સભા યોજાશે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">