સરકારની મોટી કાર્યવાહી, 1800 જેટલાં NGOના FCRA રજિસ્ટ્રેશન કરાયા રદ

|

Nov 12, 2019 | 2:08 PM

ભારતમાં એનજીઓ પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. નિયમોના ભંગ બદલ 1800 એનજીઓના રજિસ્ટ્રેશન રદ કરી દેવાયા છે. ફોરેન કન્ટ્રીબ્યુટેસન એક્ટ મુજબ આ રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. જેના લીધે હવે આ સંસ્થાઓ કોઈપણ વિદેશી ભંડોળ મેળવી શકશે નહીં. Web Stories View more તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો 132 કરોડ રૂપિયાનો માલિક છે […]

સરકારની મોટી કાર્યવાહી, 1800 જેટલાં NGOના FCRA રજિસ્ટ્રેશન કરાયા રદ

Follow us on

ભારતમાં એનજીઓ પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. નિયમોના ભંગ બદલ 1800 એનજીઓના રજિસ્ટ્રેશન રદ કરી દેવાયા છે. ફોરેન કન્ટ્રીબ્યુટેસન એક્ટ મુજબ આ રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. જેના લીધે હવે આ સંસ્થાઓ કોઈપણ વિદેશી ભંડોળ મેળવી શકશે નહીં.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  127 કેસ, 6 લોકોની હત્યાનો આરોપી નકસલી કુંદન લડશે વિધાનસભાની ચૂંટણી

મળેલી જાણકારી અનુસાર ઈન્ફોસિસ ફાઉન્ડેશન, રાજસ્થાન વિશ્વવિદ્યાલય, અલ્હાબાદ કૃષિ સંસ્થાન, વાયએમસીએ, ગુજરાત એન્ડ સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટીનો સમાવેશ થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જાણીતા ઈન્ફોસિસ ફાઉન્ડેશન પર પણ કાર્યવાહી થઈ છે. જો કે ઈન્ફોસિસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવા નિયમો મુજબ તે હવે એફસીઆરએના અંતગર્ત આવી શકે તેમ નહીં. જેના લીધે ઈન્ફોસિસનું પણ રજિસ્ટ્રેશન રદ કરી દેવાયું છે.

 

શા માટે થઈ કાર્યવાહી?
એવી જાણકારી મળી રહી છે કે આ તમામ એનજીઓ છેલ્લા 6 વર્ષમાં કેટલું વિદેશી ભંડોળ આવ્યું અને તેને ક્યાં ખર્ચ કરવામાં આવ્યો તેનો હિસાબ આપવામાં નિષ્ફળ રહ્યાં હતા. આ બાબતના લીધે એનજીઓના રજિસ્ટ્રેશનને રદ કરી દેવાયા છે. સામાજિક સંસ્થાઓની સાથે શૈક્ષણિક સંસ્થાઓ પણ કાર્યવાહીની ચપેટમાં આવી ગયા છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article