ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર! બજેટમાં ખેડૂતલક્ષી અનેક યોજનાઓની કરવામાં આવી જાહેરાત

ગુજરાત સરકારે આજે રજૂ કરેલા બજેટને લઈ ખેડૂતોમાં આનંદ છે. કૃષિ, બાગાયત અને પશુપાલકો માટે સબસીડી, ખેતરમાં ગોડાઉન, ટ્રાન્સપોર્ટ સબસીડી, ભૂગર્ભ જળ માટે યોજના જેવી અનેક બાબતો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે બજેટમાં કરેલી જાહેરાતને લઈ ખેડૂતો તેમનો આભાર માની રહ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]

ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર! બજેટમાં ખેડૂતલક્ષી અનેક યોજનાઓની કરવામાં આવી જાહેરાત
Follow Us:
| Updated on: Feb 26, 2020 | 11:29 AM

ગુજરાત સરકારે આજે રજૂ કરેલા બજેટને લઈ ખેડૂતોમાં આનંદ છે. કૃષિ, બાગાયત અને પશુપાલકો માટે સબસીડી, ખેતરમાં ગોડાઉન, ટ્રાન્સપોર્ટ સબસીડી, ભૂગર્ભ જળ માટે યોજના જેવી અનેક બાબતો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે બજેટમાં કરેલી જાહેરાતને લઈ ખેડૂતો તેમનો આભાર માની રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બજેટની મહત્વની જાહેરાતો

1. ખેડૂતોને ખેતરમાં ગોડાઉન બનાવવા રૂ.30 હજારની સહાય

2. ગોડાઉન બનાવવા જમીન NA કરવાની જરૂર નથી

3. ખેડૂતોને લોન પરનું વ્યાજ માફ કરવા 21 હજાર કરોડ રૂપિયાની જોગવાઇ

4. ખેડૂતોને એક ટ્રેકટર ખરીદવા પર 2.45 થી 2.60 લાખ રૂપિયાની મદદ

5. ખેડૂતોએ હળવા ભારવાહક વાહનો ખરીદવા રૂ.75 હજારની સહાય

6. ખેડૂતોને 0% વ્યાજે બેંક લોન યથાવત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ દિલ્હી હિંસા પર કર્યું ટ્વીટ, ‘શાંતિ અને સુમેળ આપણો સ્વભાવ, ભાઈચારો રાખો’

7. પાક વિમો મરજીયાત બનાવવામાં આવ્યો

8. જે ખેડૂતો વિમો લેવા માંગે છે તેમના પ્રિમિયમ માટે રૂ.61190 કરોડની જોગવાઇ

9. પશુપાલકોને વર્ષે એક ગાય દીઠ 10,800 રૂપિયાનો નિભાવ ખર્ચ મળશે

10. પશુપાલકો માટે કુલ રૂપિયા 2200 કરોડની જોગવાઇ

11. ગાયોની સંભાળ લેતી પાંજળાપોર જેવી સંસ્થાઓ માટે રૂ.2100 કરોડ

12. રૂ.200 કરોડની મુખ્યમંત્રી દાણ સહાય યોજના

13. મહિને 150 કિલો દાણની ખરીદી પર 50% રકમ સરકાર આપશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">