ધંધૂકાના પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ભાજપમાં પરત ફર્યા, સી.આર.પાટીલના હાથે ભગવો ખેસ ધારણ કર્યો

વિધાનસભા પેટાચૂંટણી આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. નેતાઓ પ્રચારમાં જોડાઇ ગયા છે, ત્યારે વધુ એક નેતા ભાજપમાં જોડાયા છે. ધંધૂકાના પૂર્વ ધારાભ્ય લાલજી મેર ભાજપમાં પાછા ફર્યા છે.  ધારાસભ્ય લાલજીમેર 20 થી વધુ કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો સાથે ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે એક કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં […]

ધંધૂકાના પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ભાજપમાં પરત ફર્યા, સી.આર.પાટીલના હાથે ભગવો ખેસ ધારણ કર્યો
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 26, 2020 | 2:13 PM

વિધાનસભા પેટાચૂંટણી આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. નેતાઓ પ્રચારમાં જોડાઇ ગયા છે, ત્યારે વધુ એક નેતા ભાજપમાં જોડાયા છે. ધંધૂકાના પૂર્વ ધારાભ્ય લાલજી મેર ભાજપમાં પાછા ફર્યા છે.  ધારાસભ્ય લાલજીમેર 20 થી વધુ કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો સાથે ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે એક કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં લાલજી મેરે ભાજપનો ખેસ ધારણ કર્યો.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

આ પણ વાંચોઃ સી-પ્લેનના આગમનનું કાઉન્ટ ડાઉન, સાબરમતીમાં આંતરાષ્ટ્રીય સ્તરની તૈયારીયોને આખરી ઓપ, કેવડીયા પહોચ્યું સી પ્લેન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">