સી-પ્લેનના આગમનનું કાઉન્ટ ડાઉન, સાબરમતીમાં આંતરાષ્ટ્રીય સ્તરની તૈયારીયોને આખરી ઓપ, કેવડીયા પહોચ્યું સી પ્લેન

દેશના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઑક્ટોબરના રોજ લોકાર્પણ કરશે તે વચ્ચે સી પ્લેન ગુજરાતનાં કેવડીયા ખાતે પહોચી ગયું હતું. લોકાર્પણની તૈયારીઓ વચ્ચે અમદાવાદ ખાતે પણ આ સી પ્લેન ટેસ્ટીંગ માટે આવશે. સી-પ્લેનને લઇ સાબરમતીમાં આંતરાષ્ટ્રીય સ્તરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નદી તેમજ વોટર એરડ્રામ પર થ્રિ-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાવામાં આવી […]

સી-પ્લેનના આગમનનું કાઉન્ટ ડાઉન, સાબરમતીમાં આંતરાષ્ટ્રીય સ્તરની તૈયારીયોને આખરી ઓપ, કેવડીયા પહોચ્યું સી પ્લેન
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 26, 2020 | 12:58 PM

દેશના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઑક્ટોબરના રોજ લોકાર્પણ કરશે તે વચ્ચે સી પ્લેન ગુજરાતનાં કેવડીયા ખાતે પહોચી ગયું હતું. લોકાર્પણની તૈયારીઓ વચ્ચે અમદાવાદ ખાતે પણ આ સી પ્લેન ટેસ્ટીંગ માટે આવશે. સી-પ્લેનને લઇ સાબરમતીમાં આંતરાષ્ટ્રીય સ્તરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નદી તેમજ વોટર એરડ્રામ પર થ્રિ-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાવામાં આવી છે. મળતી જાણકારી મુજબ સી-પ્લેન  દાણીલીમડાથી જમાલપુર વચ્ચે લેન્ડ થશે, અને વડાપ્રધાન મોદી સાબરમતીથી કેવડિયા સી-પ્લેનથી જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">