AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધી પર ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સામે દાખલ કરી ફરીયાદ

કોંગ્રેસે છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની વિરુદ્ધમાં કેસ કર્યો છે. તેમની પર રાહુલ ગાંધીની વિરુદ્ધમાં કથિત રીતે ખોટું નિવેદન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધીનું અપમાન કરવાનો કોઈ જ અધિકાર તેમને નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   […]

રાહુલ ગાંધી પર ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સામે દાખલ કરી ફરીયાદ
| Updated on: Jul 07, 2019 | 5:11 PM
Share

કોંગ્રેસે છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની વિરુદ્ધમાં કેસ કર્યો છે. તેમની પર રાહુલ ગાંધીની વિરુદ્ધમાં કથિત રીતે ખોટું નિવેદન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધીનું અપમાન કરવાનો કોઈ જ અધિકાર તેમને નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  મશહુર ડાંસર અને સિંગર સપના ચૌધરી પણ હવે કરશે રાજનીતિ, આ પાર્ટીમાં જોડાયા

કોંગ્રેસે ભાજપના રાજ્યસભાના સાંસદની વિરોધમાં કાર્યવાહી કરીને કાનૂની રીતે લડી લેવા કમાન કસી છે. કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ખોટા નિવેદનો આપીને તેઓની છબીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.  આથી કોંગ્રેસના પોતાના વિવિધ રાજ્યોમાંથી સ્વામીની સામે પોલીસ ફરીયાદ દાખલ કરી રહી છે. જેમાં હાલ ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ ખાતે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પોલીસ મહાનિર્દેશક શંકર લાલ બઘેલે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ પવન અગ્રવાલે શનિવારની રાતે પત્થલગાવ પોલીસ સ્ટેશમાં ફરીયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાને આવી કોઈપણ વાત કહેવાનો કોઈ અધિકાર નથી. સ્વામી પોતે જ જાણે છે કે આ નિવેદન જે તેમને આપ્યું છે તે ખોટું છે. સ્વામી દ્વારા આ નિવેદન રાજકીય રીતે રાહુલ ગાંધીની છબી ખરાબ કરવા અને લોકોની શત્રુતા તેમની સામે વધે તે માટે આપવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુબ્રમણ્ય સ્વામીએ રાહુલ ગાંધી પર કોકિન લેવાનો આરોપ લગાવ્યો છે. આમ નશીલા પદાર્થના સેવનને લઈને આ વિવાદ ઉભો થયો છે. સ્વામીના નિવેદનથી કોંગ્રેસની વિવિધ વિંગ દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">