AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી પંચની બંગાળમાં વધુ એક કાર્યવાહી, 2 ચૂંટણી અધિકારીઓને ફરજ પરથી લીધા હટાવી

પશ્ચિમ બંગાળમાં થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ચૂંટણી પંચે કાર્યવાહી કરીને ચૂંટણી પ્રચારમાં એક દિવસ ઘટાડી દીધો તો હવે અધિકારીઓ પર પણ પોતાની કાતર ચલાવી છે.   TV9 Gujarati   જ્યાં ટીએમસી પાર્ટીનું ખાસ્સું વર્ચસ્વ છે ત્ચાંથી ચૂંટણી પંચે પોતાના બે અધિકારીઓને ફરજ પરથી હટાવી લીધા છે. ડાયમંડ હાર્બરએ ટીએમસીના પ્રભુત્વવાળી સીટ […]

ચૂંટણી પંચની બંગાળમાં વધુ એક કાર્યવાહી, 2 ચૂંટણી અધિકારીઓને ફરજ પરથી લીધા હટાવી
| Updated on: May 16, 2019 | 5:23 PM
Share

પશ્ચિમ બંગાળમાં થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ચૂંટણી પંચે કાર્યવાહી કરીને ચૂંટણી પ્રચારમાં એક દિવસ ઘટાડી દીધો તો હવે અધિકારીઓ પર પણ પોતાની કાતર ચલાવી છે.

જ્યાં ટીએમસી પાર્ટીનું ખાસ્સું વર્ચસ્વ છે ત્ચાંથી ચૂંટણી પંચે પોતાના બે અધિકારીઓને ફરજ પરથી હટાવી લીધા છે. ડાયમંડ હાર્બરએ ટીએમસીના પ્રભુત્વવાળી સીટ છે અને તે બેઠક પરથી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બનર્જી મેદાનમાં છે. મંગળવારે કોલકાત્તા શહેરમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ-શૉમાં હોબાળો થયો હતો અને તેને લઈને રાજકીય ગરમાવો પણ વર્તાયો હતો. આ બાદ ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હતું અને સેક્રેટરીને પોતાના પદ પરથી હટાવીને એક દિવસ પ્રચાર માટે જ ઓછો કરી દીધો હતો.

આ પણ વાંચો: રાજ્યમાં સૌપ્રથમ કરાયું ફેફસાનું દાન, 2 લોકોને મળશે નવી જિંદગી

ગુરુવારના રોજ ચૂંટણી પંચે કાર્યવાહી કરીને ડાયમંડ હાર્બર ખાતેથી ચૂંટણી પંચના અધિકારીઓની હકાલપટ્ટી કરી નાખી છે. ચૂંટણી પંચે પહેલીવાર આર્ટિકલ 324નો ઉપયોગ કરીને પ્રચારનો સમય ઘટાડી દીધો અને ત્યારબાદ અધિકારીઓની હટાવવાની કાર્યવાહી ધરી છે. આ બાબતે ચૂંટણી પંચે નિષ્પક્ષ અને શાંતિના માહોલમાં ચૂંટણી થાય તે માટે આ કાર્યવાહી કરી તેવું જણાવ્યું હતું.

મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">