AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી પંચ તરફથી કોંગ્રેસને મોટો ઝટકો, 6 વીડિયો જાહેરાત કરી દીધી રદ્દ

ચૂંટણી પંચે કોંગ્રેસના પ્રચાર અભિયાનને મોટો ઝટકો આપ્યો છે. પંચે કોંગ્રેસની 9માંથી 6 જાહેરાત રદ્દ કરી છે. પંચની નિષ્ણાંત સમિતિના મુજબ પ્રમાણે, આ વીડિયો જાહેરાત આચાર સંહિતાની વિરુધ્ધમાં હતી. જેમાં રાફેલ ડીલ પર વ્યંગ કરતી વીડિયો જાહેરાત પણ હતી. હવે કોંગ્રેસનુ પ્રતિનિધિમંડળ પંચ પોતાના નિર્ણય પર ફરી એક વખત વિચાર કરે તે રજૂઆત સાથે મુલાકાત […]

ચૂંટણી પંચ તરફથી કોંગ્રેસને મોટો ઝટકો, 6 વીડિયો જાહેરાત કરી દીધી રદ્દ
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 05, 2019 | 3:36 AM
Share

ચૂંટણી પંચે કોંગ્રેસના પ્રચાર અભિયાનને મોટો ઝટકો આપ્યો છે. પંચે કોંગ્રેસની 9માંથી 6 જાહેરાત રદ્દ કરી છે. પંચની નિષ્ણાંત સમિતિના મુજબ પ્રમાણે, આ વીડિયો જાહેરાત આચાર સંહિતાની વિરુધ્ધમાં હતી. જેમાં રાફેલ ડીલ પર વ્યંગ કરતી વીડિયો જાહેરાત પણ હતી.

હવે કોંગ્રેસનુ પ્રતિનિધિમંડળ પંચ પોતાના નિર્ણય પર ફરી એક વખત વિચાર કરે તે રજૂઆત સાથે મુલાકાત કરશે. ચૂંટણી કમિશનના અધિકારીઓના કહેવા પ્રમાણે, એક જાહેરાતમાં શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિને ક્ષેત્રમાં રાખવામાં આવ્યો છે. તો બીજી જાહેરાતમાં ઈન્ઝેક્શન સિરિંજમાં તિરંગા કલરથી પ્રવાહી ભરવામાં આવ્યું છે. આવા સંવેદનશીલ આધાર પર પંચની ટીમે વીડિયો રદ્દ કર્યા છે.

મહત્વનું છે કે, રાફેલ ડીલને લઈ રાહુલ ગાંધી બીજેપી પર આક્ષેપો કરી રહ્યાં છે. રાહુલનું કહેવુ છે કે, આ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે. ઉપરાંત પીએમ મોદી પણ આ ભ્રષ્ટાચારમા સામેલ છે. જે બાદ રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર’ હૈ નું સૂત્ર આપ્યું હતું. કોંગ્રેસે પોતાના ચૂંટણી પ્રચાર માટે પણ રાફેલ ડીલ દ્વારા મોદીનો વિરોધ કરવાનો પ્લાન બનાવ્યો છે. પરંતુ ચૂંટણી પંચનું કહેવું છે કે, રાફેલનો કેસ સુપ્રિમ કોર્ટમાં છે માટે ચૂટણી પ્રચારમાં તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">